________________
૩ર
ઉપગાર? સુખ વેળા સજજન ઘણું,
દુઃખ વેળા હૈ વિરલા સંસાર–પરમા. ૫ પણ તુમ દરિશન યોગથી, થે હૃદયે હો અનુભવ પ્રકાશ અનુભવ અભ્યાસ કરે,
દુઃખદાયી હો સહુ કર્મ વિનાશ પરમા. ૬ કર્મ કલંક નિવારીને, નિજરૂપે હો રમે રમતારામ, લહત અપૂરવ ભાવથી,
ઇણ રીતે હે તુમ પદ વિશ્રામ પરમાર ૭ ત્રિકરણ યોગે વિનવું, સુખદાયી હો શિવાદેવીના નંદ, ચિદાનંદ મનમેં સદા,
તુમે આપો હે પ્રભુ! નાણદિણંદ-પરમાર ૮
૩ નેમનાથ સ્વામીનું સ્તવન. (૩) મેં આજે દરિશન પાયા, શ્રી નેમિનાથ જિન રાયા; પ્રભુ શિવાદેવીના જાયા, પ્રભુ સમુદ્રવિજય કુળ આયા. કર્મો કે ફદ છેડાયા, બ્રહ્મચારી નામ ધરાયા, જેણે તોડી જગતકી માયા, શ્રી નેમિનાથ જિનરાયા રૈવતગિરિ મંડણ રાયા, કલ્યાણિક તીન સહાયા; દીક્ષા કેવળ શિવરાયા, જગ તારક બીરૂદ ધરાયા; તુમ બેઠે ધ્યાન લગાયા, મેં આજે દરિશન પાયા. શ્રી ને ૨ અબ સુણે ત્રિભોવન રાયા, મેં કર્મો કે વશ આયા; હું ચતુર્ગતિ ભટકાયા, મેં દુઃખ અનંતા પાયા;
૧૦