SearchBrowseAboutContactDonate
Page Preview
Page 612
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૯ રીઝે, બાવન ભેદ વિનય ભણીજે, જિમ સંસાર તરીજે, ૩ રંગકેસરી ગામુખ સુર ધરણી, સમકિતારી સાનિધ્યરણી, ઋણ ચરણ અનુસરણી, ગેાસુખ સુરને મનડા હરણી, નિર્વાણી દેવી જય કરણી, ગરૂડ યક્ષ સુર ધરણી; શાંતિનાથ ગુણ બાલે વણી, દુશ્મન દૂર કરણ રવિ ભરણી, સંપ્રતિ સુખ વિસ્તરણી, શ્રીતિ ક્રમલા ઉજ્વલ કરણી, રાગ Àાગ સાંકટ ઉદ્દરણી, જ્ઞાનવિમલ દુ:ખ હરણી. ચૌદશની સ્તુતિ. વાસુપૂજ્ય જિનેસર શિવ લા, તે રકત ક્રમલન વાને કહ્યા, વસુપૂજ્ય નૃપતિ સુત માત જયા, ચંપા નગરીયે જન્મ થયા; ચૌદશી દિવસે જે સિદ્ધ ગયા, જસ લખન રૂપે મહિષ થયા; તે અજર્ અસર નિક્સ ક ભષા, તસ પાય નમી કૃત્ય કૃત્ય થયા, શ્રી શીતલ સંભવ શાંતિ વાસુપુજ્ય જિલ્લા, અભિનંદન શું અનંત જિના, સજમ લીએ શુભ ભાવના, ક્રાઇ પંચમ નાણુ લહે ધના; કલ્યાણક આઠ સેાહામણા, નિત નિત તસ લીજે ભામણા, સત્રિ ગુણુ મણિ રચણા રાહિણી, પુરવે વિ મનની કામના.... ૨ તિહાં ચદસ ભેદ જીવ તણા, જગ ભેદ કહ્યા છે અતિ ઘણા; શુઠાણા ચઉદ તિહાં ભણ્યા, ચઉદ્દેશ પૂર્વની વર્ણ
SR No.032180
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages636
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy