________________
ઈચ્છા પડિકમણું કરી પામીએ ૨, પ્રાણીને થાય પુન્યને બંધ રે, પુન્યની કરણ જે ઉખશેર પરભવ થાશે અધે અંધરે. ગો * પંચ હજાર ને ઉપર પાંચસે, દ્રવ્ય ખરચી લખાવે જહ રે, જીવાભગવાઈ પન્નવણા તણી રે, મૂકે ભંડાર પુન્યની રેહશે. ગો. - પાંચ હજાર ને ઉપર પાંચસેર, ગાયે ગવંતી જેહ તે તે અભયદાન દેતાં થકી રે, મુહપત્તિ આપ્યાનું પુન્ય એહરે. ગો
દશ હજાર ગોકુલ ગાય તણા રે, એકેકે દસ હજાર પ્રમાણે તેને અભયદાન દેતાં થકા રે, ઉપજે પ્રાણીને નિર્વાણ રે. ગો
તેથી અધિનું ઉત્તમ ફલ પામીએ રે, પરને ઉપદેશ દીધાનું જાણ; ઉપદેશ થકી સંસારી તરે રે ઉપદેશે પામે પરિમલ નાણું રે. ગેટ
શ્રી જિનમંદિર અભિનવ શોભતો રે, શિખરનું ખરચ કરાવે જેહરે, એકેકે મંડપ બાવન ચત્યને રે, ચરવેલ આપ્યાનું પુન્ય એહરે, ગોત્ર
માસખમણની તપસ્યા કરે, અથવા પંજર કરાવે જેહ રે એહવા કેડ પંજર કરતાં થકાં રે, કબલિયું આપ્યાનું ફલ એહ રે. ગો૦