________________
૩૯૨
ગાણુવાડે વીર જિણ, મન વાંછિત પૂરે; સાયણુ દાયણ ભૂત પ્રેત, તેહના મઢ સૂર. શ્રી શખેશ્વર પાર્શ્વનાથ, મહિમાએ મહંત તા, ગાંડી કાડી જોઈએ પૂરે, મનની ખાંત તા. ચક્રવતી પદ્મવી તજી, લીધેા સજમ ભાર; શાન્તિ જિનેશ્વર સાળમા, નિત્ય નિત્ય કરૂં જુહાર. પાંચ તીરથ જે નમે, પ્રશ્ન ઉઠી નર નાર; *અલ વિજય કવિ એમ કહે, તસ ધર જય જયકાર. ૮ આદીશ્વર ભગવાનનું ચૈત્યવંદન. કલ્પ વૃક્ષની છાંયડી, નાનડીએ રમતા, સાવન હિડાલે હિંચતા, માતાને મનગમતા.
૧
ર
સુદૈવી બાલક થયા રૂષભજી ક્રીડે વ્હાલા લાગે છે, પ્રશ્ન હૈયડાસું ભીડે, જિનપતિ યૌવન પામી, ભાવે સુભગવાન; ઇંદ્રે ધાહ્યા માંડવા, વિવાહના સામાન, ચારી બાંધી ચિહું દિશી, સુર ગૌરી આવે, સુનંદા સુમગલા, પ્રભુજીને પરણાવે. શરતે બિબ ભરાવીઆ એ, સ્થાપ્યા શત્રુંજય ગિરીશ; શ્રીવિજયપ્રભસૂરિ મહિમા ધણેા, ઉદય રત્ન ગુણ ગાય, ૫ ૯ પંચમીનું ચૈત્યવંદન.
બાર પરખા આગળે, શ્રી નેમિ જિનરાય;
૬