________________
છે
તદન નવી શૈલીથી બહાર પડી ચુકેલ છે.
કડીબદ્ધ થક દેવવંદનમાળા જ
ના િ િનિિિ િક િ1
જેમાં જ્ઞાન પંચમીના-ચૌમાસીના-મૌન એકાદશીના-ચૈત્રી પુનમના તથા દિવાળીના દેવવંદન વિધિ સાથે આપવામાં આવેલ છે. ખાસ જાણકાર પાસે જેમ બને તેમ શુદ્ધ કરાવીને છાપવામાં આવેલ છે. સાથે દેવવંદનના રચનાર આચાર્યોનો ટુંક પરિચય તેમજ દરેક દેવવંદનની કથાઓ સરળ ભાષામાં અને સુંદર રૌલીમાં આપવામાં આવેલ છે. અત્યાર સુધીમાં કોઈ તરફથી બહાર નહિ પડેલ એવી કડીબદ્ધગોઠવણી આ પુસ્તકની ખાસ વિશિષ્ટતા છે. ઉંચા લે જ કાગળમાં પાકું બાઈડીંગ.
કીમત રૂ. ૩-૦-૦
Фоняються
લખા – મહેતા નાગરદાસ પ્રાગજીભાઈ
કે. સુતાણાની પોળના ઢાળમાં '
મિનિ કત્રિત કરવાની