________________
૩૫૦
પાપ કરમ દૂર કન્યાં, નાઠા દુઃખ દંદોલ. પંચમ કાળે પામવો, દુલહો પ્રભુ દેદાર તે પણ તેહના નામને, છે માટે આધાર. ૯
છે પ્રતિમા મનોહારિણી દુઃખહરી, શ્રી વીર નિણંદની, ભક્તોને છે સર્વદા સુખકરી, જાણે ખીલી ચંદની, આ પ્રતિમાના ગુણ ભાવ ધરીને, જે માણસે ગાય છે, પામી સઘળાં સુખ તે જગતનાં, મુકિત ભણું જાય છે. ૧૦ આ શરણે તમારા જિનવર કરજે, આશ પૂરી અમારી ના ભવપાર મારો તુમ વિણ જગમાં, સાર તે કોણ મારી; ગાય જિનરાજ આજે હરખ અધિકથી, પમ આનંદકારી, પાયે તુમ દર્શનાએ ભાવભય બ્રમણ, નાથ સરવે અમારી. ૧૧
જનો પ્રબંધ પ્રસરે જગમાં પવિત્ર, જેનું સદા પરમ મંગળ છે ચરિત્ર, જેનું પાય જગમાં શિવરૂપ નામ, તે વિરને પ્રણયથી કરીને પ્રણામ
૧૨ અંગુઠે અમૃત વસે, લબ્ધિ તણા ભંડાર તે ગુરૂ ગૌતમ સમરીએ, વંછિત ફળ દાતાર. ૧૩
સરસ્વતીની સ્તુતિ, યસ્યા પ્રસાદ-પરિવર્ધિતશુદ્ધ બધા, પારં વ્રજતિ સુધિયઃ શ્રતતાયરાશે સાનુગ્રહો મમ સમીહિતસિદ્ધડતુ સર્વજ્ઞશાસનરતા મૃતદેવતાડસી.