SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૯ વિપુલમતિ પાંચસેકહી , ચારસેં વાદી જીત્યા, હમચડી,૨૨ સાતસે અતિવાસી સિદ્ધા, સાધવી ચાર સાર દિન દિન દીપે તેજ સવાઈ, પ્રભુજીનો પરિવાર રે. હમચડી. ૨૩ ત્રીસ વરસ ઘર વાસે વસીઆ, બાર વરસ છદ્મસ્થ; ત્રીશ વરસકેવળ બેંતાલીશ, વરસ શ્રમણ્ય મળે છે. હમચડી. ૨૪ વરસ બહેતર કે આયુ, વીર શિણુંદનું જાણો; દિવાળી દિન સ્વાતિ નક્ષેત્રે પ્રભુજીનો નિર્વાણ રે. હમચી, ૨૫ પંચ કલ્યાણક ઈમ વખાણ્યાં, પ્રભુજીનાંઉલ્લાસે, સંઘ તણા આરહે હર્ષભર, સુરત રહી ચોમાસું છે. હમથી ૨૬ કળશ, એમ ચરમ જિનવર સથલ સુખર, થયો અતિ ઉલટ ભરે; અષાઢ ઉજજવલ પંચમી દિને સંવત સત્તર તહેત શ્રી વિમળ વિજય ઉવજઝાય પયજ, ભાદરવા સુદ પડવા તણે દિન, રવિવારે ઉલટ ભરો. ભ્રમર સમ શુભ શિષ્ય એ, રામ વિજય જિનવર નામે, લહેએ અધિક જગીશ એ.
SR No.032180
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages636
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy