________________
૨૧૯
ચવી થઈ તુમ પુત્રી ચાર,એક દિન પંચમી તપ કરી રે; ઈમ સાંભળી સહુ પરિવાર, વાત પૂર્વ ભવની સાંભળીરે.
રોહ ગુરૂ વંદી ગયા નિજ ગેહ, રહિણું તપ કરતાં સહુરે; મોટી શક્તિ બહુમાન, ઉજમણું વરંતુ બહુરે; ઈમ ધર્મ કરી પરિવાર, સાથે મોક્ષપુરી વરીરે; શુભવીરના શાસન માંહિ, સુખફળ પામો તપ આદરીરે. રોટ૮
કળશ. ઈમ ત્રિજગ નાયક, મુક્તિ દાયક, વીર જિનવાર ભાખીઓ; તપ રોહિણને ફળ વિધાને, વિધિ વિશેષે દાખીએ; શ્રીક્ષાવિજય જસવિજય પાટે, શુભવિજય સુમતિ ધરો; તસ ચરણસેવક કહે પંડિત, વીરવિજયે જય કરે. ૧
શ્રી રહિણી તપનું સ્તવન સંપૂર્ણ
૧૮ શ્રી દિવાલીનું સ્તવન.
ઢાળ પહેલી,
રાગ રામગિરિ. શ્રી શ્રમણ સંઘ તિલકેપમ ગૌતમં, સુગતિ પ્રણિપત્ય પાદારવિંદઈન્દ્રભૂતિ પ્રભવમ હસે મચકં, કૃત કુશલ કોટિ કલ્યાણ કિં.
મુનિ મન રંજણા સયલ દુઃખ ભંજણે, વીર વર્ધમાનો જિણ દે; મુગતિ ગતિ જિમ લવી, તિમ કહું સુણુ સહી, જીમ