________________
ગુણસં જારી જીન ઉપને રાજાને હે હુઓ ઉછરંગ તે સજ કરે નિજ તાતનું પ્રેમે પરણે હે કન્યા સુખ સંગતો સૌથી એક દિન મનમાં ચિંતવે, હું તે સાધુ હનિજ આતમ કાજતે ચારસહસ્તબેટાથયા,પાટઆપેહનિજસુત શિરતાજ તો સૌ૨ સિંહતણું ધરે નીકલે, લાખ પૂરવ હે સંયમ શીરતાજ તે; તપ તપે અતિઆકરા કેવલ પામી હે લહેશિવરાજતો.સૌ. ૧૩
ઢાળ પાંચમી.
(રાગ-ધનાશ્રી, ખજાનાની) તપ ઉજમણું એણી પરે સુણીએ, વિત્ત સારૂ ધન ખરચો પાંચમ દિન પામી કીજીએ, જ્ઞાનાદિકને આયરાજી; પાંચ પ્રતિ સિદ્ધાંતની સારી, પાઠાં પાંચ રૂમાલજી; ખડીયે લેખણ પાટી પોથી, ઠવણ કવલી ઘ લાલજી. ૧ નાત્ર મહોત્સવ વિધિશું કીજે, રાતી જગે ગીત ગાઓ; ઐયાદિકની પૂજા કરતાં, જિનવરના ગુણ ગાઓ; ગુણમંજરી વરદત્તતણી પેરે, કીજે ત્રિકરણ શુદ્ધ એ વિધ કરતાં થોડે કાલે, લહીએ સઘળી રિદ્ધજી. ૨ વાસકુંપી ધૂપધાણું વલી ફીજીયે, ઝરમર પાંચ મંગાવેજી; ગુરૂને વાંદી પુસ્તકને પૂછ, સામી સામણે નોતરાવજી; ગુરૂને તેડી બે કર જોડી, આદરણું વિહરાજી; પારણું જ લાહો લીજે, પાંચમ તપ ઉજવાઇ. 3 નેમિ જિસેસર અતિ અલસર, કેશર વર સમ કાયા