SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૬s ] ભવિકટ ભાવ છે -૨ . માર્ગ મિથ્યા રે તરે લાલ, આરાધે ગુણ કરે; ભવિકવીરની વાણી સાંભળીને લાલ, ઉછરંગ થયા બહુ લોકરે. ભવિક ભાવ | ૩ | એણું બીજે કઈ તર્યારે લાલ, વળી તરશે કેઈ દાસરે; ભાવિક શશિ નિધિ અનુમાનથી લાલ, સઈલા નાગધર એષરે. ભવિકટ ભાવ છે ૪ | અષાડ શુદિ દશમી દિને રે લાલ, એ ગાયે સ્તવન રસાળરે; ભવિક, નવલવિજય સુપસાયથીરે લાલ, ચતુરને મંગળ માલરે. ભ૦ ભાટાપા કહીશ. ઈમ વીર જિનવર, સયલ સુખકર, ગાયે અતિ ઉલટ ભરે, અશાડ ઉજવળ દશમી દિવસે, સંવત અઢાર અઠ્ઠોતરે; બીજ મહિમા એમ વર્ણ, રહી સિદ્ધપુર ચોમાસએ, જેહ ભાવિક ભાવે ભણે ગુણે, તસ ઘરે લીલ વિલાસ એ. ૧ જ્ઞાન પંચમીનું સ્તવન, ઢાળ ૧ લી. (દેશી-સીઆલી.) પ્રણમી પાર્શ્વ જિનેશ્વર પ્રેમશું, આણી ઉલટ અંગ; ચતુર નર ! પંચમી તપ મહિમા મહિયલ ઘણો, કહેશું સુણજોરે રંગ ચતુર૦ ભાવ ભલે પંચમી તપ કીજીએ. ૧ ઈમ ઉપદેશે હે નેમિ જિનેશ્વર, પંચમી કરજે રે તેમ; ચ૦ ગુણમંજરી વરદત્ત તણી પરે, આરાધે ફળ જેમ. ચ૦ ભાવ છે ! જમ્બુદ્વીપે ભરત મનેહરૂ, નયરી પદ
SR No.032179
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorTilakvijay
PublisherBhabher Jain Sangh
Publication Year1937
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy