SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૬૧ ] જોઈ જોઈને દેદાર, હા ૧૫ છે પીયર સાસર સારા બેહુ પક્ષ નંદન ઉજળા, મારી કુખે આવ્યા તાત પતા નંદ; મારે આંગણ વુડ્યા અમૃત દુધે મેહુલા, મારે આંગણ ફલીયા સુરતરૂ સુખના કંદ. હા ! ૧૬. પેરે ગાય માતા ત્રિસલા સુતનુ પાલણું, જે કોઈ ગાશે લેશે પુત્રતણું સામ્રાજ; બીલીમોરા નગરે વરણવું વીરનું હાલરૂ, જયજય મંગલ હોજો દીપવિજય કવીરાજ. હા. ૧ળા આમલકી ક્રિડાનું સ્તવન. માતા ત્રિશલા નંદ કુમાર જગતને દીરે, મારા પ્રાણતણે આધાર વીર ઘણું જીવો. એ આંકણી આમલકી કિડાએ રમતાં હાર્યો સુંર પ્રભુ પામીર, સુણજે તે સ્વામી આતમરામી, વાત કહું શીર નામીરે. માતા ! ૧ / સૌધર્મા સુર લેકે રહેતાં, અમે મિધ્યાત ભરાણા; નાગદેવની પૂજા કરતાં, શીર ન ધરી પ્રભુ આણા. માતા ! ૨ કે એક દિન ઈંદ્ર સભામાં બેઠા, સહમ પતિ એમ બોલેરે, ધીરજ બલ ત્રિભુવનનું ન આવે, ત્રિસલા બાલક તોલેરે. માતા છે ૩ છે સાચુ સાચુ સહુ સુર બોલ્યા, પણ મેં વાત ન માની, ફણધરને લઘુ બાલક રૂપે, રમત રમીયે છાનીરે. માતા છે ૪ કે વર્ધમાનનું ધીરજ મોટું, બલમાં પણ નહી કાચુ ગિરૂવાના ગુણ ગિરૂવા ગાવે, હવે મેં જાણ્યું સારે. માતાપ છે એક મુષ્ટિ પણ મારું મિથ્યાત્વ ભાગ્યે જાય; કેવળ પ્રગટે મહરાયને, રહેવાનું નહી થાય. માતા. | ૬ | આજથી તું સાહેબ મારે, હું
SR No.032179
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorTilakvijay
PublisherBhabher Jain Sangh
Publication Year1937
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy