SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ [૫૮] બાલાએ અડદના બાકુલા રે, પડીલાલ્યા તુંજ; સ્વામ તેહને કીધી રે સાહણમાં વડી રે, પહોંચાડી શીવ ધામ. છે ૮ દીન ખ્યાશીનાં રે માત પિતા હતાં રે, બ્રાહ્મણ બ્રાહ્મણિ દોય; શીવ પદ સંગી રે તેહને તે કર્યા રે, મીથ્યા મલ તાસ ધોય. છે ૯ અર્જુનમાલી રે જેહ માહા પાતકી રે, કરતો મનુષ્ય સંહાર; તે પાપીને પ્રભુ તમે ઉધર્યો રે, કરી તેહ સુસંપ સાય. ૫ ૧૦ છે જે જલ ચારી હતે ડેડકરે, તે તું જ ધ્યાન સહાય, હમ વાસી રે તે સુરવર કર્યો રે, સમકિત કરી ગુપસાય. ૫ ૧૧ છે અધમ ઉધર્યારે એહવા તે ઘણા રે, કેતાં કહુ તસ નામ; માહરે તારા નામને આશરો રે, તેથી સરશે રે કામ. છે ૧૨ કે હવે મેં જાણ્યું રે પદ વિતરાગનું રે, જે તે ન ધ રે રાગ, રાગ ગયેથી ગુણ પ્રગટે સહુ રે, એ તુજ નાણું માહા ભાગ. | ૧૩ સવૅગ સંગીરે ક્ષેપક શ્રેણી ચડયારે, કરતા ગુણનો જમાવ કેવલ પામી રે લંકા કરે, દીઠા સઘળે રે ભાવ. મેં ૧૪ ઇંદ્ર આવી રે જનપદ થાપીયુ રે, દેશના અમૃત ધાર; પરષદા બધી રે આતમ રંગથી રે, પામ્યા શીવપદ સાર. ૧૫ અથ શ્રી મહાવીર સ્વામીનું હાલરિઉં. માતા ત્રિસલા ઝુલાવે પુત્ર પારણે, ગાવે હાલ હાલ હાલરૂવાનાં ગીત; સોના રૂપાને વળી રતને જડયું પાલણું, રેશમ દોરી ઘુઘરી વાગે છુમ છુમ રીત. હાલે હાલો હાલે હાલે મારા નંદને | ૧ | જનજી પાસ પ્રભુથી વરસ અઢીશે અંતરે, હશે ચોવીશમે તીર્થકર
SR No.032179
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorTilakvijay
PublisherBhabher Jain Sangh
Publication Year1937
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy