SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ [૫૨] દાન. નમો છે ૨ | સાખી–રાજ્ય ભળાવી ભારતને, લેવે સંજમાં ભારે વરસીતપનું કર્યું પારણું, શ્રી શ્રેયાંસ કુમાર લેવે શેલડી રસ સુઝતરે, રૂડી અક્ષત્રિ મહાર. નમ ૩ | સાખી–પ્રથમ જીનેશ્વર આવીયા, પૂર્વ નવાણું વાર; રાયણ હેઠે સમોસર્યા, કીધે ગિરી વિસ્તાર સુણી ભરત સંઘ લેઈ આવીયારે, તીર્થ ફરસને કરતા ઉદ્ધાર. નમો છે જ છે સાખી—ચૈત્ર સુદની પુનમે, પાંચ કોડ મુનિસાર, પુંડરિક ગણધર એ ગિરિ, ઝાલ્ય શિવ વધુ હાથ; એહથી પુંડરિકગિરિ નામ સ્થાપીયુંરે, તહાં તીર્થ પતિશ્રી આદિનાથ. નમે છે ૫ | સાખી–પ્રથમ પ્રભુજી પતરા, દ્રાવિડને વારિખિલ સિદ્ધાચલ સિધિ વર્યા, કારતિક પુનમ દિન; પ્રભુ અજીત શાંતિ દેય જણા રે, આવી ચાતુર્માસ તીહાં કીધ. નમે છે દ સાખી– ફાગણ સુદની દસમે, નમી વિનમી બે જોડ; અણસણ કરીને શિવ વર્યા, સાથે મુનિ બે કોડ; સિદ્ધ થયા વીસ કેડી અણગારથીરે, પાંચ પાંડવ એ ગિરિરાજ. નમો ૭ સાખી–નમી પુત્રિ ચોસઠ કહી, કરતી આતમ કામ; ચૈત્રી વદની ચૌદસે, પામી અવીચળ ઠામ; રામ ભરત ત્રણ કોડ શું રે, કર્મ કાપી પામ્યા શીવરાજ. નમો | ૮ | સાખી–ફાગણ ઉજળી તેરસે, શાંમ પ્રદયુમ્ન કહેવાય; સાડી આઠ કેડી મુનિવરૂ, સહેજે શીવપુર જાય; છેલા નારદ એકાણું લાખથીરે, ગિરી ઉપર વરિયા શીવનાર. નમે છે ૯સાખીગઈ ચોવીશીના પ્રભુ, બીજા નિર્વાણ નાથ; કદમ ગણધર એક કેડીસું, ભરત મુક્તિસે બાથ; તેને કદમગિરિ બેલતારે, જેના નામથી નવનિધિ થાય.
SR No.032179
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorTilakvijay
PublisherBhabher Jain Sangh
Publication Year1937
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy