SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ [૩૬] ૪ચંદ્રની ચંદ્રિકા વિસ્તરેજી, અમૃતમાં નહિ હાણ, ક્ષમાવિજય જિન લહેરથીજી, જગજિન લહત કલ્યાણ. સુપાપા શ્રી શાંતીનાથ જીન સ્તવન તારી આંખડીયે ઘર ઘાલ્યું, ગહ ગીરધારી–એ દેશી. - તું પારંગત તું પરમેશ્વર, વાલા મારા તું પરમાર વેદી; તું પરમાતમ તું પુરૂષોત્તમ, તું અચ્છેદી અવેદીરે. | ૧ | મનના મેહનીયા, તાહરી કીકી કામણગારી, જગના સેહનીયા. એ ટેકટ એગી અગી ભેગી અભેગી, વાવ તુંહી જ કામી અકામી; તુંહી અનાથ નાથ સહુ જગને, આતમ સંપદ રામીરે. મનના || ૨ | એક અસંખ્ય અનંત અનુચર; વાટ અકલ સકલ અવિનાશી, અરસ અવર્ણ અંગધ અફાસી, તું હી અપાસી અનાસીરે. મનના ૦ | ૩ છે મુખ પંકજ ભમરી પરે અમરી, વાતુંહી સદા બ્રહ્મચારી; સમોસરણ લીલા અધિકારી, તુંહીજ સંયમ ધારીરે, મનના | ૪ | અચિરાનંદન અરિજ એહી, વાવ કહણી માંહે ન આવે; ક્ષમાવિજય જિન વયણ સુધારસ, પીવે તેહિજ પાવે. મનના | ૫ | શ્રી કુંથુનાથ જીન સ્તવન દેશી લલનાની, કરૂણું કુંથુજીણુંદની, ત્રિભુવન મંડલ માંહિ લલના; પરમેશ્વર પંચ કલ્યાણકે, પ્રગટ ઉદ્યોત ઉછાહ લલના. કરૂણા છે ૧ મે સુરસુત તન ખટકાયને, રખે અચરજ
SR No.032179
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorTilakvijay
PublisherBhabher Jain Sangh
Publication Year1937
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy