SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૫] દિવાળીનું ચૈત્યવંદન. મગધ દેશ પાવાપુરી, વીર પ્રભુજી પધાર્યા, સોલ ૫હર દયે દેશના, ભવક જીવ તમે તાર્યા. ૧. અઢાર ભેદે ભાવે ભણી, અમૃત જેવી વાણી; દેશના દેતા રયણીએ, પરણ્યા શીવરાણી. | ૨ | ઉઠે રાયે દીવા કરે, અજુવાળે દીન એહ; આસો માસે કાતકી, દિવાળી દીન એહ. ૩ મેરૂ થકી ઇંદ્ર આવીયા, લેઈ હાથમાં દી; મેયા ! તે કારણે, લેક કહે ચીરંજી. જે ૪ કલ્યાણક કર્યા જેણે, ગુરણું જે ગણશે; જાપ જપે જીનરાજનું, સૌ પુસ્તક નમશે. પ . પહેલે દીન ગૌતમ નમુ, પામ્યા કેવળ જ્ઞાન; બાર સહન ગુરાણું ગણે, તેથી કેડ કલ્યાણ. છે દ છે સુરનર વંદુ નિર્મળા, ગૌતમને આપે; આચારજ પદ્ધી થા, સૌ સાખે સ્થાપે. જે ૭ જવાર પટોરાં તે કારણે, લેકાંતિક વ્યવહાર, બેને ભાઈ જમાડીયે, નંદીવર્ધન સાર. | ૮ | ભાવડ બીજ તીહાં થઈ, વીરે જાયું સાર; નયવિમળ સુખ સંપદા, મેરૂ શીખર ઉવઝાય. . ૯ નેશ્વરની પાસે સ્તુતિનું ચૈત્યવંદન. " જય તું જીનરાજ, મળીયે મુજ સ્વામી અને વિનાશી અકલંક રૂપ, જગ અંતરજામી. છે ૧ રૂપા રૂપી ધર્મદેવ, આતમ આરામી ચિદાનંદ ચેતન અચિંત્ય, શીવ લીલા પામી. છે ર છે સિદ્ધ બુદ્ધ તું વદતાં, સકળ સિદ્ધ વર બુદ્ધ, રામ પ્રભુ ધ્યાને કરી, પ્રગટે આતમ રૂદ્ધ.
SR No.032179
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorTilakvijay
PublisherBhabher Jain Sangh
Publication Year1937
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy