SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ [[૨૩] એ તીર્થ સાર; શાશ્વત પ્રતિરૂપ; જેહ અનાદિ અનંત શુદ્ધ, ઈમ કહે જિનભૂપ. | ૨ | કળિકાળે પણ જેહને એ, મહિમા પ્રબળ પડુર; શ્રી વિજયરાજ સૂરદથી, દાન વધે બહુ નુર. | ૩ | શ્રી પુંડરીક સ્વામીનું ચૈત્યવંદન. શ્રી શત્રુંજય માહાસ્યની રચના કીધી સાર; jડરગિરિના સ્થાપનાર, પ્રથમ જિન ગણધાર. ૧ એક દિન વાણી જિન તણું, સુણી થયે આનંદ; આવ્યા શત્રુ જ્ય ગિરિ, પંચ કોડ સહ રંગ. | ૨ | ચૈત્રી પુનમને દિને એ, શિવશું કીધે ગ; નમીએ ગિરિને ગણધરૂ, અધિક નહીં ત્રિલોક. | ૩ | ચૈદસો બાવન ગણધરનું ચૈત્યવંદન. (પાઈ) સરસ્વતી આપ સરસ વચન, શ્રી જિન ધુણતાં હરખે મન; જિન ચોવીશે ગણધર જેહ, પભાણું સંખ્યા સુણે તેહ. મે ૧ | ત્રાષભ ચોરાસી ગણધર દેવ, અજિત પંચાણું કરે નિત્ય સેવ; શ્રી સંભવ એકસે વળી દોય, અભિનંદન એકસ સેળ હોય. છે ર છે એકસો સુમતિ શિવપુર વાસ, પદ્મપ્રભુ એકસો સાત ખાસ; સ્વામી સુપાર્શ્વ પંચાણું જાણ, ચંદ્રપ્રભુ ત્રાણું ચિત્ત આણ. ૩ અઠયાસી સુવિધિ પુષ્પદંત, એકાશી શીતલ ગુણવંત શ્રેયાંસ જિનવર છેતર સુણે, વાસુપુજ્ય છાસઠ ભાવી ગણે. કે ૪ વિમલનાથ સત્તાવન સુણે, અનંતનાથ પચાસજ ગુણ; ત્રેતાલીશ ગણ
SR No.032179
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorTilakvijay
PublisherBhabher Jain Sangh
Publication Year1937
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy