SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૯] શ્રી સીમંધર સ્વામીનું ચૈત્યવંદન. વિમલ કેવલ રાન કમલાએ દેશી. જયતુ જિન જગદેકભાનુ, કામ કશ્મલ તમહરે ; દુરિત ઓઘ વિભાગ વજિત, નૌમિ શ્રી જિનમંધરે. છે ૧. પ્રભુ પાદપદ્મ ચિત્ત લયને, વિષય દલિત નર્ભર; સંસાર રાગ અસાર ઘાતિક, નૌમિ શ્રી જિનમંધરે. . ૨ . અતિ રોષ બહુનિ માન મહીધર, તુણાજલધિ હતકરે; વંચનેજિત જસુબોધક, નૌમિ શ્રી જિનમંધરે. . ૩ અજ્ઞાન તજિત રહિત ચરણું, પરગુણામે મત્સર; અરતિ અર્દિત ચરણ શરણું, નૌમિ શ્રી જિનમંધરે. ૪ ગંભીર વદનં ભવતુ દિન દિન, દેહિ મે પ્રભુદર્શન; ભવવારિ જય શ્રી દાતુ મંગલ, નૌમિ શ્રી જિનમંધરે. . પ . શ્રી વીશ વિહરમાન જિન ચત્યવંદન. સીમંધર યુગમંધર પ્રભુ, બાહુ સુબાહુ ચાર; જંબૂદ્વીપના વિદેહમાં વિચરે જગદાધાર. મે ૧ સુજાત સાહેબ ને સ્વયંપ્રભુ, ઋષભાનન ગુણમાલ; અનંતવીર્યને સુરપ્રભુ, દસમા દેવ વિશાલ. | ર છે વજધર ચંદ્રાનન નમું, ધાતકી ખંડ મેઝાર; અષ્ટ કર્મ નિવારવા, વંદુ વાર હજાર. | ૩ | ચંદ્રબાહુને ભુજંગમ પ્રભુ, નમિ ઈશ્વરસેન; મહાભદ્ર ને દેવજશા, અજિતવીર્ય નામેણ. ૪ આઠે પુષ્કર અર્થમાં, અષ્ટમી ગતિ દાતાર; વિજય અડ નવ ચઉવીશમી, પણવીશમી કિરતાર. પ જગનાયક જગદીશ્વરૂ એ, જગબંધવ હિતકાર, વિહરમાનને વંદતાં, જીવ લહે ભવ પાર. | ૬
SR No.032179
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorTilakvijay
PublisherBhabher Jain Sangh
Publication Year1937
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy