SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૩ ] ગાજા કીતિ ભાજા, નમે નવપદ જયકર ૫ ૩૫ શ્રી સિદ્ધચક્ર પસાય સ'કટ, આપદા નાસે સવે; વળી વિસ્તરે સુખ મનાવાંછિત, નમે। નવપદ જયકર, ૫ ૪૫ આંખિલ નવ દિન દેવવંદન, ત્રણ ટક નિર'તર'; બે વાર પડિમણાં પલેવ, નમેા, નવપદ જયપુર. ॥ ૫ ॥ ત્રણ કાળ ભાવે પૂછએ, ભવ તારક તીર્થંકર; તિમ ગુણું દોય હજાર ગણીએ, નમા નવપદ જયકર. ॥ ૬ ॥ વિધિ સહિત મન વચન કાયા, વશ કરી આરાધીએ; તપ વર્ષ સાડાચાર નવપદ, શુદ્ધ સાધન સાધીએ. ॥ ૭॥ ગદ કષ્ટ સૂરે શમ પૂરે, યક્ષ વિમલેશ્વર વર; શ્રી સિદ્ધચક્ર પ્રતાપ જાણી, વિજય વિલસે સુખભર. ।। ૮ ।। નવપદનુ, ચૈત્યવદન. શ્રી સિદ્ધચક્ર આરાધીએ, આસા ચૈતર માસ; નવ દિન નવ આંબિલ કરી, કીજે એની ખાસ. ॥ ૧ ॥ કૈસર ચંદન ઘસી ઘણાં, કસ્તૂરી ખરાસ; જુગતે જિનવર પૂછયા, મયણા ને શ્રીપાળ. ।। ૨ । પૂજા અષ્ટ પ્રકારની દેવવંદન ત્રણ કાળ; મંત્ર જપેા ત્રણ કાળ ને, ગુણું તેર હજાર. ॥ ૩ ॥ કષ્ટ ટળ્યુ ખર તણું, જપતાં નવપદ ધ્યાન; શ્રી શ્રીપાળ નરીંઢ થયા, વાધ્યા બમણા વાન. ।। ૪ । સાતસો કાઢી સુખ લહ્યા, પામ્યા નિજ આવાસ; પુણ્યે મુક્તિ વધૂ વર્યા, પામ્યા લીલ વિલાસ, ાપા *પાંચ પરમેષ્ઠિના ( ૧૦૮ } અને જ્ઞાનના ( ૫ ) દર્શીનના ( ૫ ) ચારિત્રના ( ૧૦ ) તે તપના ( ૨ ) એમ કુલ ૧૩૦ ભેદની એકેક નવકારવાળી ગણતાં ( તેના ૧૦૦ ગણાતા હેાવાથી ) ૧૩૦૦૦ ગુણ થાય છે,
SR No.032179
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorTilakvijay
PublisherBhabher Jain Sangh
Publication Year1937
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy