SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૧] દશ પ્રતિમા વહે; સમક્તિ ગુણ વિકસે. ૧ મે એકાદશી દિવસે થયા, દીક્ષાને નાણ; જન્મ લહ્યા કેઈ જિનવરા, આગમ પરમાણ. છે ૨ જ્ઞાનવિમળ ગુણ વધતાં એ, સકળ કળા ભંડાર; અગીયારસ આરાધતાં, લહીએ ભવજળ પાર. | ૩ | એકાદશીનું ચૈત્યવંદન, નેમિજિનેશ્વર ગુણનિલે, બ્રહ્મચારી શિરદાર; સહસ પુરૂષશું આદરી, દીક્ષા જિનવર સાર. છે ૧. પંચાવનમે દિન લહ્યું, નીરૂપમ કેવળનાણે; ભવિક જીવ પડિબોધવા, વિચરે મહીયલ જાણ. છે ર છે વિહાર કરતાં આવીયા એ, બાવીશમા જિનરાય દ્વારિકા નગરી સમેસર્યા, સમવસરણ તિહાં થાય. ૩ છે બાર પરષદા તિહાં મળી, ભાખે જિનવર ધર્મ સર્વ પર્વ તિથિ સાચ, જિમ પામો શિવશર્મ. | ૪ | તવ પુછે હરિ નેમિને, દાખે દિન મુજ એક; શેડે ધર્મ કર્યા થકી, શુભ ફળ પામું અનેક. | ૫ | નેમિ કહે કેશવ સુણો, વરસ દિવસમાં જોય; માગશર શુદિ એકાદશી, એ સમ અવર ન કોય. ૬ ઈણ જન કલ્યાણક થયાં, નેવું જિનનાં સાર; એ તિથિ વિધિ આરાધતાં, સુવ્રત થયે ભવપાર. ૭ છે તે માટે મટી તિથિ, આરાધે મન શુદ્ધ; અહેરાત્ર પોસહ કરે, મન ધરી આતમ બુદ્ધ. . ૮. દેઢસો કલ્યાણક તણું, ગુણણું ગણે મનરંગ, મૌન કરી આરાધીએ, જિમ પામો સુખ સંગ. | ૯ | ઉજમણું પણ કીજીએ, ચિત્ત ધરી ૧ કૃષ્ણ વાસુદેવ.
SR No.032179
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorTilakvijay
PublisherBhabher Jain Sangh
Publication Year1937
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy