SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ [૩૧]. નહીં કીની તકસીર, ચલે કયું રૂઠે, ચલે. મેરે ઘરમેં કુટુંબ પરિવાર, ચાર દિસિ ચૂંટે, મેં જે રહું ઘરને માંહે, જોબન સબ તૂટે; જેબન ચહુ પિયાકે સાથ, પ્રિત કયું તૂટે; મેરે નેમ વિના નહીં ઔર, જગતમેં વરરે. જગતમેં૦ | ૩ તુમ તારી રાજુલનાર મુક્તિ મેં મેલી, મુકિત પી છે નેમ ભયે નિર્વાણ, કમ સબ ઠેલી, મેં નિત્ય ડગે પરભાત, નમું પદ પહેલે, નમું. શ્રી જીનવાર વિન જુગમાંહે નહીં કઈ બેલી; પાઠાંતર મેરે નેમ વિના નહીં ઓર, જગતમેં બેલી, મેં અરજ કરે જીનદાસ સુણે નવરરે. સુણ મેં ૪ તાપદની પૂજાની ઢાળ. દુહા. દઢ પ્રહારી હત્યા કરી, કીધાં કર્મ અઘેર; પણ તપના પ્રભાવથી, કાઢયાં કમ કઠોર. મે ૧છે (પુરૂષોત્તમ સમતા છે તારા ઘટમાં-એ દેશી.) તપ કરિયે સમતા રાખી ઘટમાં, ત૫૦ તપ કર વાલ કરાલ તે કરમાં, લડીએ કર્મ અરિ ભટમાં. તપ૦ છે ૧છે ખાવત પીવત મેક્ષ જે માને, તે શિરદાર બહુ જટમાં. ત૫૦ મે ૨ એક અચરિજ પ્રતિશ્રોતે તરતાં, આવે ભવસાયર તટમાં. ત૫૦ | ૩ | કાલ અનાદિક કમ સંગતિથે, જઉ પડી ર્યું ખટપટમાં. તપ૦ | ૪ | તાસ વિગ કરણ એકરણ જેણે નવિ ભમિયે ભવતટમાં. ત૫૦ મે પલે હેયે પુરાણ તે કર્મ નિજજે,
SR No.032179
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorTilakvijay
PublisherBhabher Jain Sangh
Publication Year1937
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy