SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ [૫૮] સાકળચંદ કવીના પદો. મૂરખડા મન તું મુકને માથાકુટ ઠાલી, હારિ ભવ બાજી, હાથ જવું જીવ ખાલી. એ આંકણી ડાભ અણી જલ બિંદુ સરીખું, જીવતર જીવડા જાણે; ધર્મ જહાજ વિણ ભવસાગરમાં, કેમ કરી તરસે પાણ૦ ૧છે પાતાળમાં પા નાંખીને, મંદીર બેશ બનાવ્યું; વાસ્તુ ર્યા વિણ સ્વર્ગ સધાવે, સાથે કાંઈ ન આવ્યું રે. મૂળ | ૨ | જગત રૂપ જગલ ઝાડીમાં, મન મરકટ આથડીઓ, કાળ વ્યાળ વસ ફાળ ચુકીઓ, ચઉગતિ કુપમાં પધઓરે. મૂળ કા પ્રપંચથી પૈસા પેદા કરી, પાપ એકલે બાંધ્યું, સ્વજન સંબંધી ગીધના ટળે, રેલી રેલીને ખાધુ રે. મૂળ છે ૪ ચેતન ચેતી મન મરકટને, જ્ઞાન રસથી બાંધે વિષય કષાય તને સાકળચંદ અને શીવ સુખ સાધો. મૂછાપા ( ૨ ) પંથીડા પ્યારા મુસાફર ખાનું ન તારૂં, ઉચાળા ભરશે અણધાર્યો નીરધારૂંએ આંકણું વાદળ ગેટ જળ પર પટે, ખેલ જગતને ખોટે, કાયા કાચો કુંભ પકડશે, કાળ કંઠને ટેટે રે. ૫૦ ૧ પર્ણકુટીમાં રહ્યો મુસાફર કાયમને હક માગી, પવન પ્રચંડે પડે ફરી તવ, જાય મુસાફર ભાગી રે. પં છે ૨અવધે છરણ જરૂખો પડશે, નિશે હંસા જાણે નવીન મહેલ પણ વાવા ઝરડે, પડે અચિંત્ય અજા. પં૦ ૩ | એક દિન જીવ વિના કાયાની, તાણી બાંધશે ઝોળી; સ્વજન સંબંધી કુટી બાળશે, જેમ ફાગણની હોળી રે. પં૦ | ૪ | પંથીડા પરદેશ જવાનું,
SR No.032179
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorTilakvijay
PublisherBhabher Jain Sangh
Publication Year1937
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy