SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ [૩૪] મતિ લહી, કાઉસગ રહ્ય સમશાન, મન ઈચ્છા ઘર પામિ પહે દેવ વિમાન. મે ૨ હાલ ૮ મી. (બીડા તું ધોજે મનનું ધોતીયું રે. એ દેશી.) તિણ અવસર એક આવી જબુકી રે, સાથે લેઈ પિતાનાં બાળ રે, ભક્ષ કરવાને દશ દિશે ફિરેરે, અવળી સવળી દેતી ફાળ રે. તિણો છે ? છે એ આંકણી ચરણ રૂધીરની આવી વાસના, બાળસહિત આવી વન માંહ રે. પુરવ વર સંભારી શોધતી રે, ખાવા લાગી પગશું સાહિ રે. તિણ૦ મે ૨ ચટ ચટ ચુંટે દાતે ચામડી રે, ગટ ગટ ખાયે લેહી માંસ રે, બટ બટ ચર્મતણે બટકાં ભરે રે, વટ ત્રટ ત્રાડે ના નસ છે. તિણ૦ ૩ પ્રથમ પ્રહરે તે જ બુક જ બુકી રે, એક ચરણનું ભક્ષણ કીધરે, તે પણ તે વેદના કંઠે નહી રે, બીજે પ્રહરે બીજો પગ લીધ ૨. તિણ૦ ૪ ખાયે પિંડી સાથળ ડિનેરે, પણ તે ન કરે તિલભર રિવર, કાંયા માંટી ભાંડ અશાશ્વતી રે, તૃપ્તા થાઓ એહથી જીવ રે. તિણ છે ૫ છે ત્રીજે પ્રહરે પેટ વિદારિયું રે, જાણે કર્મ વિદારયાં એહ રે, એથે પ્રહરે પ્રાણ તજી કરી રે, નલિની ગુલ્મ લહ્યાં સુખ તેહ રે. તિણ૦ છે સુર બંદીને તાસ શરીરને રે, મહિમા કરે અનેક પ્રકાર રે, કહે જિનહર્ષ તેણે અવસર મળી રે વંદણ આવી સઘળી નાર રે. તિણ૦ ૭ દેહા. ગોરિ સાબિ ઝાંખી થઈ, આવી નગરિ મઝાર, મુખ
SR No.032179
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorTilakvijay
PublisherBhabher Jain Sangh
Publication Year1937
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy