________________
[ ૩૩૫] રે, સ્ત્રી તજીને સંયમ જેણે લીઓ રે, ધન્ય ધન્ય તેહ અણગાર રે. નવી કે ૧૦ મે દેવકી સુલસા સુત સાગરૂ રે, નેમતણી વાણી સુણી ખાસ રે; બત્રીશ બત્રીશ પ્રિયા તણું રે, પરિહર્યા ભેગવિલાસ રે. નવી મે ૧૧ છે અંકુશ વશ ગજ આણીઓ રે, રાજે મતિ જેમ રહનેમ રે; વચન અંકુશે તિહાં વારીઓ રે, નાગિલા ભદેવ તેમ રે. નવી ૧૨ છે નારી તે નરકની ખાણ છે રે, નરકની દેવણહાર રે, તે તમે તો મુનિરાજજી રે, જિમ પામે ભવજળ પાર રે નવી છે ૧૩ છે નાગિલાએ નાથને સમજાવી આ રે, પછી લીધે સંજમ ભાર રે; કમ ખપાવી મુક્તિ જેસે રે, હસે હસે શિવ ભરતાર રે. નવી છે ૧૪ પાંચમે ભવે જેબૂસ્વામીજી રે, પરણ્યા પરણ્યા પમિણી નાર રે; કોડ નવાણું કંચન લાવી આ રે, કલ્પસૂત્ર માંહિ અધિકાર રે. નવી ૧૫ . પ્રભાવક સાથે ચાર પાંચશે રે, પમિણી આઠે નાર રે; કર્મ ખપાવી મુક્તિ ગયા રે, સમયસુંદર સુખકાર રે. નવી ૧૬
નાકીના ઢાળીયા,
ઢાળ ૧ લી. વધમાન જિનને વિનવું, સાહિબ સાહસ ધીરેજી; તુમ દરિસણ વિણ હું ભમે, ચિહુ ગતિમાં વડવીરાજી. ૧ ૧પ્રભુ નરક તણાં દુઃખ દેહિલા, મેં સહ્યાં કાળ અનંતજીશેર કિયા નવિ કે સુણે, એક વિના ભગવંતેજી. ૨ પાપ કરીને પ્રાણી, પહોંચ્યો નરક મેઝાર જી; કઠિન કુભાષા સાંભળી, નયન શ્રવણ દુઃખકારજી.