SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૮૬] કિયા કરે સાર.- પ્રી. ૧૦ સમક્તિ સમચિત પાલીએરે, સુઇ ટાલી મન વિખવાદ, પ્રી. વિનય કરે સખાઈ રે, સુઇ ગાળે કુમતિને નાદ. પ્રી મે ૧૧ છે એહ કુટુંબ છે તુમ તણેરે, સુ. અચલ સંબંધ ઠહરાય; પ્રી કાલ અનાદિને શાશ્વતરે, સુટ ભાખે શ્રી જિનરાય. પ્રીછે ૧૨ . પ્રેમે કાંત એ સેવતારે, સુણે પ્રગટે રૂ૫ અભંગ; પ્રી શ્રી વિજયરંગ કૃપા થકીરે, સુત્ર દીપે અનુપમ અંગ. પ્રીતમ પાતળીઆ ૧૩ છે અભક્ષ્યની સઝાય. જિન શાસન, શુદ્ધિ સધહણા ધરે, મિથ્યા મતિરે, કુમતિ કદાગ્રહ પરીહરે; મહિ પાલેરે, તે નર સમક્તિ મન ખરે. તે ૧ ત્રુટક મન ખરે સમકિત શુદ્ધપાસે, ટાલે દોષ દયા પરે, ધુર પંચ અણુવ્રત ત્રિણ ગુણવ્રત ચાર શિક્ષા વ્રત ધરે; એમ દેશ વિરતિ કિયા નિરતિ, સુણે ભવિયણ મન રૂલી, દાખવીયે ગુણ પરહ કેરા દેષ મમ કાઢે વલી. ૨ મમ કાઢેરે, લેબી નર કુડે કરે; જાણે સાવઘરે, અભક્ષ્ય બાવીસ પરિહરેવડ પીપલ રે, પીપરને કટુંબ, ઉંબર ફલરે, રખે તમે ભક્ષણ કરે. છે ૩ ત્રુટક રખે તુમે ભક્ષણ કરે માખણ, મદ્ય મધુ આમિષ તણે વિષ હેમકહા, છાંડી પરહ દોષ મલ માટી ઘણે પરિહરે મંજન રાયણ ભજન, પ્રથમ દુર્ગતિ બારણું; મત કરે વાલુ અતિ અસુરે, રવિ ઉદે વણ પારણે. ૪ | અથાણું રે, અનંત કાય સવિ નામીયે; કાચા ગેરસરે, માંહિ કઠેલ ન જીમીયે; વેગણરે, તુચ્છ ફલ
SR No.032179
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorTilakvijay
PublisherBhabher Jain Sangh
Publication Year1937
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy