SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ [૬૪] ગજરાજ ધા, પડત વડવાઈ ગ્રહી, વડવાઈ કાપે ઊંદર આપે, તાપ સંતાપે ગ્રહ્યો, મધુથકી ગલિયે બિંદુ ઢળીયે, તેણે સુખલી રહ્યો. છે ક એહ સંકટ રે, છેડણ દેવ દયાલ રે; દુખ હરવા રે, વિદ્યાધર તત્કાલ રે, ઉધરવા રે, ધરિયું તાસ વિમાન રે, એ આવે રે, મધુબિંદુ કરે શાન રે. કે પછે ગુટકમધુબિંદુ ચાખે વચન ભાખે, કરે લાલચ લખ વળી, વારવાર રાખે સાન પાખે, રહે ક્ષણ એક પર વલી, તસ ખેચમેલીયે વેગ વલી, રંકરૂલી તે નરૂ, મધુબિંદુ ચાટે વિષય સાટે, કહ્યો ઉપનયે જગગુરૂ. ૬ ચેરાંસી લખરે, ગતિવાસી કતાર રે, મિથ્યામતિ રે, ભલે ભમે સંસાર રે, જરા મરણારે, અવતરણું એ કુપરે, આઠ ખાણી રે, પાણી પગઈ સરૂપ રે. . ૭ | ત્રુટક આઠ કમખાણી દેય જાણી, તિરિય નિરયા અજગરા, ચારે કષાયા મોહ માયા, લંબકાયા વિષહરા, દયપક્ષ ઊંદર મરણ ગવર, આયુ વડવાઈ વટા, ચટાવિયેગા રેગશોગા, ગાગા સામટા. એ ૮ વિદ્યાધર રે, સહગુરૂ કરે સંભાલ રે, તેણે ધરિયું રે, ધર્મ વિમાન વિશાલ રે, વિષયારસરે, મીઠે જેમ મહુયાલ રે, પડખાવે રે, બાલ યૌવન વયકાલ રે, મેં ૯ ત્રુટક રહ્યો બાલ યૌવનકાલ તરૂણી, ચિત્ત હરણી નિરખતે, ઘરભાર યુક્ત પંકખુત્તા, મદવિગુત્તો પિષ, આનંદ આણ જૈનવાણી, ચિત્તજાણું જાગીએ, ચરણ પ્રમોદ સુશીષ્ય જપે, અચલ સુખ એમ માગીએ. ૧૦ ઇતિ સંપુર્ણ. ૧ મધમાખીના ચટકા રૂપી કુટુંબને વિયોગ આદિ.
SR No.032179
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorTilakvijay
PublisherBhabher Jain Sangh
Publication Year1937
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy