SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ એક એકનું આર. જિન પૂના [૫૪] ધાર. સુ. શ્રી. | R. અતિશય જ્ઞાની પર ઉપકારીયા, સંયમ શુદ્ધ આચાર, સુ. શ્રી શ્રીપાલ ભણી જા૫ આ પી, કરી સિદ્ધચક્ર ઉદ્ધાર. સુત્ર શ્રો ! ૨ આયંબિલ તવિધિ શીખી આરાધી, પડિકકમણું દેયવાર, સુત્ર અરિહંતાદિક પદ એક એકનું, ગુણણું દોય હજાર, સુ શ્રી| ૩ | પડિલેહણા દેય ટંકની આદરે, જિન પૂજા ત્રણ કાલ, સુબ્રહ્મચારિ વલી ભંઈ સંથારવું, વચન ન આલ પંપાલ, સુત્ર શ્રી. | ૪ | મન એકાગ્ર કરી આયંબિલ કરે, આ ચિતર માસ, સુ. શુદિ સાતમથી નવ દિન કીજીયે, પુનિમેં ઓચ્છવ ખાસ; સુશ્રી. છે ૫ છે ઈમ નવ ઓલી એકાશી આયંબિલે, પુરી પૂરણ હર્ષ, સુ ઉજમણું પણ ઉદ્યમથી કરે, સાડાચ્યારે ૨ વર્ષ, સુ. શ્રીછે ૬. એ આરાધનથી સુખ સંપદા, જગમાં કીરતિ થાય, સુરોગ ઉપદ્રવ નાસે એહથી. આપદ દૂરે પલાય; સુ. શ્રી. | ૭ | સંપદા વાધે અતિય સહામણી, આણું હોય અખંડ, સુહ મંત્રયંત્ર તંત્રે કરી સેહતા, મહિમા જાસ પ્રચંડ. સુત્ર શ્રી ૮ ચક્કસરી જેહની સેવા કરે, વિમલેસર વલી દેવ; સુ મન અભિલાષ પુરે સવિ તેહના, જે કરે નવપદ સેવ. સુત્ર શ્રી ! ૯ શ્રીપાલે તેણી પરે આરાધિઉ, દૂર ગયે તસગ, સુત્ર રાજધે દિન દિન પ્રતિ વાધતે, મનવંછિત લહ્યા ભેગ; સુ. શ્રી. ૧૦ને અનુક્રમે નવમે ભવ સિદ્ધિ વર્યા, સિદ્ધચક્ર સુપસાય, સુએણિપરે જે નિત નિત આરાધશે, તસ જશવાદ ગવાય. સુશ્રી ૧૧ છે સંસારિક સુખ વિલસી અનુક્રમેં, કરીય કર્મને રે અંત, સુઘાતી અઘાતી ક્ષય કરી ભેગ, શાશ્વત સુખ
SR No.032179
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorTilakvijay
PublisherBhabher Jain Sangh
Publication Year1937
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy