SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ t૨૫૧] વાણીજી, અપરંપાર ભવ જલધિ તરવા, સમતા નાવ સમાણી. | ૨૦ | શ્રી જિનશાસન ભાસન સુંદર, બોધિબીજ સુખકારજી, જીવદયા મનમાંહે ધારો, કરૂણારસ ભંડારજી; એ સઝાય ભણીને સમઝે, દુકસમ સમય વિચારજી, ધીરવિમલ કવિરાય પસાથે, કવિ નવિમલ જયકાર. છે ૨૧ છે અથ છઠા રાત્રિ ભેજન વિરમણની સઝાય. સુણેમેરી સજની રજની ન જાવે રે–એ દેશી. સકલ ધરમનું સાર તે કહીયે રે, મન વંછિત સુખ જેહથી લહિયે રે, રાત્રિભેજનને પરિહાર રે, એ છઠું ત જગમાં સાર રે, મુનિજન ભાવે એ વ્રત પાલો રે, રાત્રિભેજન ત્રિવિધે ટાલે રે. આંકણી છે તે છે દ્રવ્ય થકી જે ચારે આહાર રે, ન લીએ તે રાત્રે અણગાર રે, રાત્રિભજન કરતાં નિરધાર રે, ઘણું જીવન થાય સંહાર રે. મુ. | ૨ | દેવ પૂજા નવિ સૂઝે સ્નાન, સ્નાન વિના કિમ ખાઈ ધાન રે, પંખી જનાવર કહીએ જેહરે, રાત્રે ચુંણ નહિ કરતા તેહ રે. મુo | ૩ માર્કડ રૂપીધર બેલ્યા વાણું રે, રૂધિર સમાન તે સઘલાં પાણી રે, અન્ન તે કલ ધ્યાનમાં જસ મને વતે, તે ગુરૂ તારણહાર, માંસ સરખું જાણો રે, દિનાનાથ અસ્ત થાયે રાણે રે, મુંબ છે ૪ સાબર સૂઅર ઘુડને કાગ રે, અંજાર વિંછુને વલી નાગ રે, રાત્રિભોજનથી એ અવતાર રે, શિવશાસ્ત્રમાં એ વિચારે છે. મુ ૫ જૂકાથી જલદર થાય રે, કીડી આવે બુદ્ધિ પલાય છે, કેલિયાવડે જે ઉદરે આવે
SR No.032179
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorTilakvijay
PublisherBhabher Jain Sangh
Publication Year1937
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy