SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ શ્રાવક હતા. કાષ્ઠની ઘેાડીએ ચાલતા ઉપાશ્રયે આવીને મુનિમહારાજશ્રીને વિનંતી કરી. કે કાષ્ઠ પ્રકારે મારૂં દુઃખ દૂર થાય. તેની સ્થીતિ ોતાંજ ગુરૂમહારાજનુ દયા દિલ થવાથી તેને કુત ૬ પાંચ નવકારવાળી ' હૃદય શુદ્ધિથી ગણવી. તે લંગડે તુજ અમલમાં મૂકયુ'. છેલ્લી નવકારવાળીના છેલ્લા પદે પહેાંચતાજ નવકારવાળી હાથમાંથી પડી ગઈ. અને પોતે ઘેાડી ટેકાવેલ તે પણ પડી ગઇ કે તુ જ બેસી જવાયું. અને ઉભા થયા કે બને પગે સાજો’ પોતાને દેખી ઉતાવળે પગે ગુરૂરાજ પાસે આવી તેમને વંદન કરી સઘળા વ્યતિકર સભળાવ્યા. આ બનાવ મોટા સમુદાય વચ્ચે થવાથી સર્વ કાઇ આશ્ચર્ય ને પામ્યા હતા. આ શ્રી જીતવિજયજી મહારાજના અપૂર્વ બ્રહ્મચર્યાદિ ઉગ્ર તપાબળના તેજને પુંજ ! ! ( જીવ વધ માટે મનફરા દરબારને બાધ ’ મનફરા ગામમાં દરવર્ષે દેવીને એ મોટા જીવ અજ્ઞાન લોકા ચડાવતા હતા. તે બાબતને ઉપયાગ લઇ પલાંસવેથી જીતવિજયજી મહારાજ તાબડતેબ મનફરામાં આવ્યા. ને દેવીના નામે મેાટા જ્વાની કે નાના કાઈપણ વાની હિંસા ફળને આપનાર નથી, માટે તે વધુ બંધ થવા જોઇએ. ગુરૂવર્યાંના વચનને વધાવી લઈ તે વધ કાયમને માટે દારશ્રી પાસે બંધ કરાવ્યા, અને અભય તેવા જીવાને કરાવ્યા. ૮ સઘ યાત્રા ’ તિર્થાધિરાજની, કેસરિયાજીની, સંખેશ્વરજીની, અને ભદ્રેશ્વર વિગેરે તિર્થાની કરીને નિજાત્મનું કલ્યાણ સાધ્યું છે, ૬ પાતાની ફરજ પાતે અદા કરી. ’ જીવ્યા ત્યાં સુધી નવકલ્પિ વિહાર કર્યાં; તેથી જ્યાં જાય ત્યાં ઉપદેશમાં ચૌદપૂના તપ વિગેરે સંઘને જોઇએ તેવી તપસ્યા, શાઅશ્રવણ, નિત્યનિયમી વ્રત પચ્ચખ્ખાણું, સ્વામિવાતસલ્ય, નવ
SR No.032179
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorTilakvijay
PublisherBhabher Jain Sangh
Publication Year1937
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy