________________
[૪૨] સુંદરી પ્રતિબુઝ રે, શેઠ સયલ વડભાગ, જિનશાસન દીપાવીયે રે. પામી તે સયલ સભાગ રે, પ્રાણી છે ૮ યણીજન પરિહર્યા રે, ચંદુવા સુવિશાલ, ઠામ ઠામ બંધાવીયા રે, વન્ય જયજયકાર રે; પ્રાણી છે ૯ ચુલક ઘરટી ઉખલે રે, ગ્રસની સમાજની જેહ, પાણિઆરૂં એ ઘર કેરૂં રે પાંચે આખેટક એહરે, પ્રાણી છે ૧૦ | (ઉપરના ચુલાદિક પાંચે વસ્તુ અજયણદીકથી વાપરે તે પાંચ ખાટકી જેટલું પાપ લાગે છે) પાંચે આખેટક દિન પ્રત્યે રે, કરતા પાતક જેહ, ચુલા ઉપર ચંદુ રે, નવિ બાંધે તસહ રે. પ્રાણી છે ૧૧ . સાતચંદ્રવા બાલીયા રે, તેણે કારણ ભવસાત, કઢ પરાભવ તે સહ્યા રે, ઉપર વરસ સાત રે. પ્રાણ છે ૧૨ મે જ્ઞાની ગુરૂમુખથી સુણી રે, પૂર્વભવ વિસ્તાર, જાતિસ્મરણ ઉપવું રે, જાણે અસ્થિર સંસાર રે. પ્રાણી છે ૧૩ . પંચ મહાવ્રત આદરી રે, પાલી નિરતિચાર, સ્વર્ગે સિધાવ્યા દંપતી રે, જિહાં માદલના થેંકાર રે; પ્રાણી છે ૧૪ સંવત (૧૭૩૮) સત્તર આડત્રીશ સમે રે, વદિદશમી બુધવાર, રત્નવિજય ગણિવર તણે રે, એ રચિયે અધિકાર છે. પ્રાણી. પા તપગછ નાયક સુંદરૂ રે શ્રીવિજયપ્રભ સૂરી, કીતિવિજય વાચક તણે રે માનવિજય કહે શિષ્ય છે. પ્રાણી. ૧દા
ચિત્ત બ્રહ્મદત્તની સઝાય. ચિત્ત કહે બ્રહ્મરાયને, કહું છું દિલમાં આણેજી, પૂર્વભવની પ્રીતડી, તે તે મૂલથી મત્રોડે છે, બંધવ બેલ માને છે, કતિયારીને સૂત્ર ક્યું ગુટે ત્યું જોડે છે. બં
જ
અધિ'
પંચ એ
વિચાર,