________________
[ ૨૩૯ ]
સંગે રે અન્ન તણે, દેરાસર સામાયક જાણુ, છાશ દહિં વિગયાદિક ઠામ. ॥ ૨ ॥ ચુલા ઉપર ચતુર સુજાણ, ચંદરવા આંધા ગુણ ખાણ; તે તણાં ફૂલ સુણો સહુ, શાસ્રાંતરથી જાણી કહું. ॥ ૩ ॥ જબુદ્વિપ ભરત માંડણા, શ્રીપુરનગર દુરિતખંડણા, રાજ કરે શ્રી જિન મહારાજ, તસ નંદન કુષ્ટિ દેવરાજ. ॥ ૪ ॥ ત્રિક ચાક ચાચરને ચાતરે, પડતુ વજાવી એમ ઉચ્ચરે; કાઢ ગમાવે નૃપસુત તણા, ધરાજ દે. તસ આપણેા. ॥ ૫ ॥ જસેાદિત્ય વ્યવહારી તણી, એણી પરે કુવરી સખલી ભણી; (લક્ષ્મીવ'તી નામ છે) પડતુ છબી તેણે ટાળ્યેા રોગ, પરણ્યાં તે બહુ વલસે ભાગ. ।। ૬ ।। અભિનંદન નંદન ને રાજ, આપી દિક્ષા લહે જિનરાજ; દેવરાજ હુઆ મહારાજ, અન્ય દિવસ આવ્યા મુનિરાજ. !! છ !! સુણી વાત વંદન સંચર્ચા, હય ગય રથ પાયક પરવă; અભિગમ પચે તિહાં અનુસરી, નૃપ બેઠા શ્રુતવંદન કરી. ।। ૮ । સુણી દેશના પૂછે વાત, વિલસી સાત વરસ જે વ્યાપ; કિમ કુવરી કર ફરસે ટલી, કિમ કરપીડ ન એહશુ વલી. ॥ ૯॥ જ્ઞાની ગુરૂ કહે સુણતુ ભૂપ, પૂવભવના એહ સ્વરૂપ; મિથ્યામતિ જાસિત પ્રાણીયા, દેવદત્ત નામે વાણીચા. ૫૧૦ના મહેશ્વરીનંદન તસસુત ચ્યાર, લઘુ બધવ તું તેહ મઝાર, કુડકપટ કરી પરણી હુઆ, મૃગસુંદરી શ્રાવકની ધુઆ. ।। ૧૧ ।। લઘુવયથી તેણીને નિયમ, જિનવંદન વિષ્ણુ નવિ ભુજિમ, શુભગુરૂને વલી દેઇ દાન, રાત્રિભાજનનુ પચ્ચખ્ખાણુ. II ૧૨ ॥ પરણીને ઘરે તેડી વહુ, રાતે જમવા બેઠા સહુ, મૂળા મેઘરીને વતાક,