SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ [ ર૩૬ ] દેષ કહે ત્રિભુવનપતિ છે ૩ રાખી મૂકે સાધુ નિમિત્ત ઠવણ ષ મ વાંછો ચિત્ત, સુખડું આઘું પાછું કરે, નિમિત ભિક્ષુ તે નવિ આદરે છે કે છે અંધારે નવિ વહોરે જતિ, ઘરમાંહે અંધારૂ હવે અતિ, એમ જાણી અજુવાલું કરે, પાઉરકી તે મુનિ પરિહરે. પ મૂલે લઈ વહેરાવે જેહ, કતદોષ ટાલી જે તેહ, ઉછીનું લઈ દીએ કેવાર, નવમે પામીશ્ય દોષ તે વાર૦ ૫ ૬ છે પાલટી વસ્તુ કાંઈ વહેરાવતાં, પરાવૃત્ય હવે પ્રતિવાંછતાં, શતકર બાહિર થયું લાવંત, અભિહડ તે લેતાં પાવંત છ આડાદિક ખોલે ગુરૂ કામ, દ્વાદશમે ઉભિન્ન તસુ નામ, ઉર્ધ્વ અધો કટે કેય, લેઈ દેતાં માલાડ સયક છે ૮ ઉઘાલી આપે કેહનું, આછિજજ નામ હવે તેહનું, સાધારણ દીએ અનુમતિ વિના, અણિસિર્ફી દેષ બહુ તેહના છે ૯ છે આપ કાજે માંડયું રાંધણું, આગમ જાણ્ય મુનિવરતણું, તે માટે ઉમેરે કદા, હવે સેલમે અઝયર તદા છે ૧૦ છે એ સેલ દોષ ઉદગમ પરિહરે, ગૃહસ્થ થકી લાગે મન ધરે, ટાલત હવે શિવપુરવાસ, પહોંચે મનવંછિત સવિ આશ૦ ૧૧૫ ઉત્પાદના દેષ કહું તે સુણે, કટુક વિપાક અછે તે તણે બાલક ખેલાવી લીએ આહાર, ધાત્રી દેષ હવે તેણુંવાર૦ ૧૨ આ સંદેશો કહી લે તે દુત, કાલે તે મુનિ સંયમજુત, નિમિત્ત ભાખીને કારણ કહે, નિમિત્ત દોષથી દુર્ગતિ લહે છે ૧૩ અણમિલતે જણાવે જાત, આજીવિકા દેશ વિખ્યાત, વણીમગ સમ થઈ પિંડગ્રહંત,
SR No.032179
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorTilakvijay
PublisherBhabher Jain Sangh
Publication Year1937
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy