SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૧૩ ] રસ લાલુપ થઈ મત પાષા રે, નિજ કાયા તપ કરીને શાષા રે. જાણે! અસ્થિર પુદ્ગલ પિડ રે, વ્રત પાલો પંચ અખંડ રે. ॥ ૧૪ !! કહ્યુ. દશ વૈકાલિકે' એમ રે, અધ્યયને આઠમે તેમ રે; ગુરૂ લાવિજયથી જાણી રે, બુધ વૃદ્ધિવિજય મન આણી રે. ।। ૧૫ ।। નવમાચન સજ્ઝાય. ( શેત્રુજે જઇયે. લાલન, શેત્રુજે જઇયે એ દેશી. ) વિનય કરેજો ચેલા, વિનય કરેજો, શ્રી ગુરૂ આણા શીષ્ય ધરેજો. ચેલા શી॰ એ આંકણી ક્રોધી માનીને પરમાદી, વિનય ન શીખે વલી વિષવાદી. ચે૦ ૧૦ ।। ૧ ।। વિનય રહિત આશાતના કરતાં, બહુ ભવ ભટકે ક્રુતિ ફરતાં; ચે ૬૦ અગ્નિ સર્પ વિષે જિમ નવિ મારે, ગુરૂ આસાયણ તેથી અધિક પ્રકારે ચે અ॰ ॥ ૨ ॥ અવિનયે ખિચા બહુલ સંસારી, અવિનય મુક્તિના નહિ અધિકારી; ચે॰ ન॰ કહ્યા કાનની કૂતરી જેમ, હાંકી કાઢે અવિનયી તેમ. ચે॰ અ॰ ॥ ૩ ॥ વિનય શ્રુત તપ વલી આચાર, કહીયે સમાધિનાં ઠામ એ ચાર; ચેડા વલી ચાર ચાર ભેદ એકેક, સમજો ગુરૂ મુખથી સુવિવેક. ચે૦ થી ॥ ૪ ॥ તે ચારેમાં વિનય છે પહેલે, ધર્મ વિનય વિણ ભાંખે તે ઘેલા; ચૈ॰ ભાં॰ મૂલ થકી જીમ શાખા કહિયે, ધમ ક્રિયા તિમ વિનયથી લહીયે. ચે૦ વિ॰ । ૫ ।। ગુરૂ માન વિનયથી લહે સેા સાર, જ્ઞાન ક્રિયા તપ જે આચાર; ચે॰ જે ગરથ પખે જિમ ન હોયે હાટ, વિષ્ણુ ગુરૂ વિનય તેમ ધર્માંની વાટ. ચે૦ ‰ ॥ ૬ ॥ ગુરૂ નાન્હા
SR No.032179
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorTilakvijay
PublisherBhabher Jain Sangh
Publication Year1937
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy