________________
t૧૯૮]
શીતલનાથજીની સ્તુતિ. શીતલ પ્રભુ દર્શન, શીતલ અંગ ઉવગે, કલ્યાણક પાંચે; પ્રાણી ગણ સુખ સંગે, તવ વચન સુણુતા, શીતલ કેમ નહીં લેકા, શુભ વીર તે બ્રહ્મા, શાસન દેવી અશકા.
શ્રેયાંસ નાથજીની સ્તુતિ. શ્રી શ્રેયાંસ સુહંકર પામી, ઈછે અવર કુણ દેવાજી; કનકતરૂ સેવે કુણ પ્રભુને, છડી સુરતર સેવા, પુર્વાપર અવિરેાધી સ્યાસ્પદ, વાણી સુધારસ વેલીજી, માનવી મણુ એ સર સુપાયે, વીર હૃદયમાં ફેલીજી.
વાસુપૂજ્યજીની સ્તુતિ. વિમલગુણ અગાર, વાસુપુજ્ય સફારં, નિહિત વિષય વિકાર, પ્રાપ્ત કૈવલ્ય સાર, વચન રસ ઉદાર, મુક્તિતત્વ વિચાર, વીર વિઘન નિવાર, સ્તૌમિ ચંડી કુમાર.
વિમલનાથજીની સ્તુતિ. વિમલનાથ વિમલ ગુણ વર્યા, જનપદ ભેગી ભવ નિસ્તર્યા, વાણી પાંત્રીશ ગુણ લક્ષણ, છમુહ સુર પ્રવરાજ ક્ષણ.
અનંતનાથજી સ્તુતિ. જ્ઞાનાદિકા ગુણવરા, નિવસંત્યનતે, વજી સુપર્વ મહિત, જીન પાદ પવે, ગ્રંથાણે વે મતિવરા, પ્રણ તિક્ષ્મ ભકત્સા, પાતાલ ચાંકુશી સુરી, શુભ વીર દક્ષા.
ધર્મનાથજીની સ્તુતિ. સખી ધમ જીનેશ્વર પુજીએ, જિન પુજે મહિને ધ્રુજીએ, પ્રભુ વયણ સુધારસ પીજીએ, કિન્નર કંદર્પ રીઝીએ.