SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૦] 'નિત્ય નમિયે વિધિશું, સિત્તરિસે જીન ચંદાજી. મે ૨ સૂમ બાદર દેએ એકેદ્રી, બિતિ ચઉરિદિ દુવિહાજી, તિવિહા પચિંદિ પજજત્તા, અપજતા તેવિ વિહાજી; સંસારી અસંસારી સિદ્ધા, નિશ્ચયને વ્યવહારાજ, પન્નવણુંદિક આગમ સુણતાં, લહિયે શુદ્ધ વિચારાઇ. | ૩ ભુવનપતિ વ્યંતર જ્યોતિષવર, વૈમાનિક સુર વૃંદાજી, ભુજનગર મહિમંડલ સઘળે, સંઘ સકળ સુખ કરજે; પંડિત માનવિજય ઈમ જપે, સમકિત ગુણ ચિત્ત ધરજી . છે ૪ શ્રી અધ્યાત્મની થાય. ઉઠી સવેળા સામાયિક લીધું, પણ બારણું નવી દીધુંછ, કાળે કુતરે ઘરમાં પેઠો, ઘી સઘળું તેણે પીધુંજી; ઉઠે વહુઅર આળસ મૂકી, એ ઘર આપ સંભાળે છે, નિજાતિને કહો વીર જીન પૂછ, સમકિતને અજુવાળે. છે ૧ બલે બિલાડે જડપ જડપાવી, ઉંત્રોડ સે ફેડીજી, ચંચળ હૈયાં વાર્થી ન રહે, ત્રાક ભાંગી માળા ત્રોડીજી; તેહ વિના રેટિયે નવિ ચાલે, મૌન ભલુ કેને કહીયે, રાષભાદિક ચોવીશ તીર્થકર, જપીયે તે સુખ લહીયે. + ૨ ઘર વાશી કરેને વહુઅર, ટાલે ઓછશાવ્યું છે, ચાર એક કરે છે હેરૂં, ઓરડે ઘાને તાળુંજી; લબકે પ્રાણા ચાર આવ્યા છે, તે ઉભા નવિ રાખેછ, શિવપદ સુખ અનંતાં લહિયે, જે જીનવાણ ચાખે . ૩ છે ઘરને ખુણે કેળ ખણે છે, વહ તમે મનમાં લાઇ, પહોળે પલંગે પ્રીતમ પોઢયા, પ્રેમ ધરીને જગા; ભાવપ્રભસૂરી
SR No.032179
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorTilakvijay
PublisherBhabher Jain Sangh
Publication Year1937
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy