SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૯૫] નિસ્વારી, વાણી સ્યાદવાદ ધારી, નિર્મળ ગુણ ધારી, ધૌત મિથ્યાત્વગારી; નમિએ નરનારી, પાપ સંતાપ છારી. | ૨ | મૃગશિર અજુઆલી, સર્વ તિથિમાં રસાલી; એકાદશી પાલી, પાપની શ્રેણિ ગાલી; આગમ રસાલી, તિથિ કહી તે સંભાલી; શિવ વધુ લટકાલી, પરણશે દેઈ તાલી. છે ૩ વૈરૂધ્યા દેવી, ભક્તિ હિયડે ધરેવી; જન ભક્તિ કરવી, તેહનાં દુઃખ હરેવી; મન મહિર કરવી, લચ્છી લીલા વવી; કવિ રૂપ કહેવી, દેજો, સુખ નિત્ય મેવી. . ૪ શ્રી નમીજીનની સ્તુતિ. શ્રી નમિન નમિયે, પાપ સંતાપ ગમીયે; નિજ તત્ત્વમાં રમીયે, સર્વ અજ્ઞાન વમીએ સવિ વિદનને દમી, વતિએ પંચ સમીએ; નવિ ભવ વન ભમીયે, નાથ આણું ન કમી. છે ૧દશે ક્ષેત્રના ઈશ, તીર્થપતિ જેહ ત્રીશ; વિહુ કાલ ગણશ, નેવુ જીનવર નમીશ; અહં તે પદ ત્રિીશ, સાઠ દીક્ષા જપીશ; કેવળી જગદીશ, સાઠ સંખ્યા ગણીશ. મે ૨ સગ નય યુત વાણું, દ્રવ્ય કે ગવાણી, સગ ભંગી ઠરાણી, નંદ તવે વખાણ; જે સુણે ભવિ પ્રાણી, શુદ્ધ શ્રદ્ધા ન આણું; તે વરે શિવ રાંણ, શાસ્વતા નંદ ખાણ. ૩ છે દેવી ગંધારી, શુદ્ધ સમ્યકત્વ ધારી; પ્રભુ સેવા કારી, સંધ ચઉ વિહ સંભારી; કરે સેવના સારી, વિદત દ્દરે વિદારી, રૂપ વિજયને પ્યારી, નિત્ય દેવી ગધારી. | ૪
SR No.032179
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorTilakvijay
PublisherBhabher Jain Sangh
Publication Year1937
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy