SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૫] પાલક વિમાન રે, લાખ જેજન તણું, ઉંચું જજન પાંચ એ; હરિ બેસી તે માંહી રે, આવે વાંદવા, જિન અષભાદિક વંદીઓ એ. મે ૨ | હરિ આવે મૃત્યુલેક રે, સાથે સુર બહુ, કેતા ગજ ઉપર ચડ્યા એક ગરૂડ ચડ્યા ગુણવંત રે, નાગ પલાણીયા, સુર મળી જિનઘર આવી આ એ; ત્રણ પ્રદક્ષિણા દેઈ, પ્રણમી મંગળા, રત્નકુક્ષિ તારી સહી એ; જમ્યા સુમતિ જિણંદ રે, ત્રણ જ્ઞાન સહિત, ધન્ય વાણી જિનજી તણું એ. એ ૩ | પંચ રૂપ કરી હાથ રે, ઇ તેડઆ, ચામર વીંઝે દેય હરિ એક એક હરિ છત્ર ધરંત રે, વજી કરે ગ્રહી, એક હરિ આગળ ચાલતા એ આવ્યા મેરૂને શૃંગે રે, પાંડુક વન જિહાં, નવરાવી ઘર મૂકીઆ એ; જલ તુંબરૂ દેવ રે, મહાકાળી જક્ષિણી, રાષભ કહે રક્ષા કરો એ. | શ્રી નેમિનાથની સ્તુતિ. સુર અસુર વંદિત પાય પંકજ, મયણ મલ્લમભિત; ઘન સુઘન શ્યામ શરીર સુંદર, શંખલંછન શોભિત; શિવાદેવી નંદન ત્રિજગ વંદન, ભવિક કમળ દિનેશ્વરે; ગિરનાર ગિરિવર શિખર વંદે, નેમિનાથ જિનેશ્વર, છે ૧. અષ્ટાપદે શ્રી આદિ જિનવર, વીર પાવાપુરીવર; વાસુપૂજ્ય ચંપા નયરી સીધ્યા, નેમિ રૈવત ગિરિવરં; સંમેતશિખરે વીશ જિનવર મુક્તિ પહોંચ્યા મુનીવર, ચિવશ અનવર નિત્ય વદે, સક્લ સંઘને સુખકરે. ૨ અગ્યાર અંગ ઉપાંગ બારે, દશ પન્ના જાણીએ; છ છેદ ગ્રંથ પ્રશસ્ત અર્થા, મૂળ ચાર વખાણીએ; અનુયોગ દ્વાર
SR No.032179
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorTilakvijay
PublisherBhabher Jain Sangh
Publication Year1937
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy