SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ વીશમી સદીના અનાથી મુનિ, " શ્રમણ ભગવંત શ્રી મહાવીર દેવના સમયમાં કાશાંખી નગરીના એક ક્રોડપતિ જૈન શ્રેષ્ઠી વå અનાથી ? નામે પુત્ર હતા. તેમને એક દિવસ એવા વ્યાધિ શરીરમાં થઈ આવ્યો, કે કોઇ રીતે સહન થતા નહોતા. માબાપે ધનવંત્રો જેવા રાજવૈદ્યોને ખેલાવી ઉપચાર કર્યાં, કાઇ રીતે આરામ નજ થયા. ત્યારે ધરક્ત અનાથીએ અભિગ્રહ ધારણ કર્યાં કે- ‘ જો વ્યાધિ મટી જાય તો હું સંજમ ત્રત ગ્રહણ કરૂં ! આમ ચિતવતાંજ વ્યાધિ તદ્દન દૂર થયા. જે દેખતાંજ ઘરથી બહાર નીકળીને ચારિત્ર અંગીકાર કર્યુ. આપણા અનાથી જયમલ. જેમ મૂળ અનાથીને વ્યાધિ દૂર થવાના કારણે શ્રીમતિ દિક્ષા લેવાનું કારણ થયું, તેમ જયમલને આંખ્યાના અસહ્વ વ્યાધિ નહિ સહન થયે; તે આંખ્યા વિકલ એટલે તદ્દન · અંધત્વ ’પ્રાપ્ત થયું ચચાર વર્ષ આ દુઃખ ભોગવાયુ. પછી આ દશામાં એક દિવસ એવી ભાવના જાગૃત થઈ કે જો મારી ગયેલ આંખ્યા પાછી આવે તા હુ દિક્ષા લેવાના અભિગ્રહ કરૂ છું. અને ત્યારથી ચતુ વ્રતને અગિકૃત કરૂ છું ’. આમ વિચાર થવાના સાથેજ જયમલભાઇ દેખતા થયા. મનફરા ગામમાં આ એક ભારે આશ્રય ગણાયુ'!! કેવી વિચિત્રતા ! જયમલે પણ પૂર્વના અનાથી મુનિના પેકેજ કર્યું. ખુશાલી પૂર્ણાંક હવે માબાપની હોંશ. ’ એકદમ ઉતાવળેા વેગ કરવા લાગી. પુત્રની ગયેલ આંખ્યાની પુનઃ પ્રાપ્તિ દેખતા લગ્ન કરી નાંખીને આપણા શિરથી મેજો એછે! કરવા. સંસાર ચક્રનું ચોગા ગોઠવાયાનું નિશ્ચય થતાં વખતે જયમલે માબાપને સંભળાવી દીધું કે-મે નિયમ કર્યોની તમાને વાત કરી છે. તા કાઇ રીતે હું પરણવાને નથી. અને જો પરણું તે શિવસુંદરી માટે પ્રથમ દિક્ષા કુમારીનેજ ગ્રહણ કરવાના છું. કો ધારેલ ટેક તથા ધમત્રત પ્રત્યે કેટલે! બધે! ઉત્સાહી રાગ આનું નામ વૈરાગ્ય ..... 38400
SR No.032179
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorTilakvijay
PublisherBhabher Jain Sangh
Publication Year1937
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy