SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૬૬ ] કેસર સ્વના વાસી; આસા ચૈત્ર તણી પૂ`માસી, પ્રેમે પૂજે ભક્તિ વિકાસી, આદિ પુરૂષ અવિનાશી. ॥ ૧ ॥ ચંદન મૃગમદ ઘાળી, હરખેશુ ભરી હેમ કચાળી, શુદ્ધ જળે અધેાળી; નવ આંબિલની કીજે એળી, આસે શુદ્ઘ સાતમથી ખાલી, પૂજા શ્રી જિન ટાળી; ચઉગતિ માંહે આપદા ચેાળી, દુર્ગતિનાં દુઃખ દૂરે ઢાળી, કમ નિકાચિત રાળી; કમ કષાય તણા મઢ રાળી, જેમ શિવરમણી ભમર ભાળી, પામ્યા સુખની ઓળી. ॥ ૨ ॥ આસે શુદ્ઘ સાતમશુ વિચારી, ચૈત્રી પણ ચિત્તશુ' નિરધારી, નવ આંબિલની સારી; આળી કીજે આળસ વારી, પ્રતિક્રમણ એ કીજે ધારી, સિદ્ધચક્ર પૂજે સુખકારી; શ્રી જિનભાષિત પર ઉપકારી, નવ દિન જાપ જપેા નર નારી, જેમ લડ્ડીએ મેાક્ષની ખરી; નવ પદ મહિમા અતિ મનેહારી, જિન આગમ ભાખે ચમકારી, જાઉં તેહની મલીહારી. ।। ૩ । શ્યામ ભ્રમર સમ વીણા કાળી, અતિ સેહે સુંદર સુકુમાળી, જાણે રાજમરાળી, ઝલહલ ચક્ર ધરે રૂપાળી, શ્રી જિનશાસનની રખવાળી, ચક્રેશ્વરી મેં ભાળી; જે એ એની કરે ઉજમાળી, તેના વિઘ્ર હરે સા આળી, સેવક જન સંભાળી; ઉદયરત્ન કહે આસન વાળી, જે જિન નામ જપે જપમાળા, તે ઘર નિત્ય દીવાળી. ॥ ૪॥ નવપદની સ્તુતિ. વીર જિનેશ્વર ભવન દિનેશ્વર, જગદીશ્વર જયકારીજી, શ્રેણિક નરપતિ ભાગળ જપે, સિદ્ધચક્ર તપ સારીજી; સમક્તિ દૃષ્ટિ ત્રિકરણ શુદ્ધે, જે ભવિષણુ આરાધેજી, શ્રી
SR No.032179
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorTilakvijay
PublisherBhabher Jain Sangh
Publication Year1937
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy