SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૫૩] મૂકી દીયે ગવ. તમેટ ૩ | ગુણ પાંત્રીશે અલંકરી, કાંઈ અભિનંદન જિન વાણ, સંશય છેદે અનતણા, પ્રભુ કેવલજ્ઞાને જાણ. તુમે છે વાણી જે જન સાંભળે, તે જાણે દ્રવ્ય ને ભાવ; નિશ્ચયને વ્યવહાર જાણે, જાણે નિજ પરભાવ. તુમે છે ૫ | સાધ્ય સાધન ભેદ જાણે, જ્ઞાનને આચાર; હેય રેય ઉપાદેય જાણે, તત્વાતત્વ વિચાર. તુમેટ ઇ . નરક સ્વર્ગ અપવર્ગ જાણે, શિર વ્યયને ઉત્પાદ; રાગદ્વેષ અનુબંધ જાણે, ઉત્સર્ગને રોપવાદ. તમે છ | નિજ સ્વરૂપને ઓળખીને, અવલંબે સ્વરૂપ, ચિદાનંદઘન આતમા તે, ચાયે નિજ ગુણ ભૂપ. તમે પાટા વાણીથી જિન ઉત્તમ કેરા, અવલંબે પદ પદ્મ; નિયમા તે પરભાવ તજીને, પામે શિવપુર ઘ. તુમે છે ૯ શ્રી સુવિધિનાથ જિન સ્તવન. (રાગ કેદારે-ધમ ધન ધનને પચાવે-એ દેશી.) સુવિધિ જિસેસર પાય નમીને, શુભ કરણી ઈમ કીજેરે; અતિ ઘણો ઉલટ અંગ ધરીને, પ્રહ ઉઠી પૂછજેરે. સુત્ર ! ૧ એ દ્રવ્યભાવ શુચિભાવ ધરીને, હરખે દેહરે જઈ, દહતિગ પણ અહિંગમ સાચવતાં, એકમના ધુરિ થઈયેરે. સુo | ૨ | કુસુમ અક્ષત વરવાસ સુગંધ, ધુપદીપ મન સાખીરે; અંગ પૂજા પણ ભેદ સુણી ઈમ, ગુરૂમુખ આગમ ભાખી. સુ. | ૩ | એહનું ફળ દેય ભેદ ગુણીજે, અનંતરને પરંપર; આણાપાલણ ચિત્ત પ્રસને, મુગતિ સુમતિ સુર મંદિર. સુ છે ૪ ૫ કુલ અક્ષતવર
SR No.032179
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorTilakvijay
PublisherBhabher Jain Sangh
Publication Year1937
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy