SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૫૧ ] સંવત પંદર સત્યાશી વરસે, બાદશાહને વારે; ઉદ્ધાર સોલમે શત્રુજ્ય કીધે, કર્માશાએ જશ લીધે હો. કુમતિ છે ૯ જીન પ્રતિમા જીન સરખી જાણી, પૂજે ત્રિવિધે તુમેં પ્રાણી, જીન પ્રતિમામાં સંદેહ ન રાખો, વાચક જશની એ વાણી હે. કુમતિ છે ૧૦ | અથ શ્રી સીમંધર સ્વામીનું સ્તવન, શ્રી સીમંધર સાહેબા, અવર કુણ યુગનાથ; મારે આંગણીયે આંબો ફલ્ય, કણ ભરેરે બાવળતરૂ બાથરે; સલુણાદેવ, સ્વામી સીમંધરદેવ. ૫ ૧ | કઈ મળેરે બલિહારીને સાથરે સલુણાદેવ; સ્વામી સીમંધરદેવ, આડા સાયર જળે ભર્યા; વચમાં મેરૂ પર્વત હોય, કોશ કેઈકને આંતરે, તિહાં આવી ન શકે કેરે. સલુણા છે રે ! મેં જાણ્યું હું આવું તુમ કને, વિષમ વિષમ વાટ અતિ ધર, ડુંગરને દરીયા ઘણા, વચ્ચે નદિયે વહે ભરપૂર. સલુણ છે ૩ મુજ હૈડું સંશય ભર્યું, કે આગળ કહે દીલની વાત; એકવાર સ્વામીજી જે મળે, જોઈ જોઈ જેવુંરે વંદન કરી વાટ રે. સલુણાવે છે કે છે કે ઈ કહેરે સ્વામીજી આવિયા, આપું લાખ પસાય; જીભરે ઘડાવું સોનાતણું, તેહના દુધડે પખાલું પાયરે. સલુ છે પ સ્વામીજી સુણલે પંખીયા, હૈડે હરખ ન માય; ગણિ - મયસુંદરવાચક એમ ભણે, મુજને ભેટયા સીમંધર રાય; સલુણાદેવ, સ્વામી સીમંધરદેવ. એ દે હતા હરખ મધર ૨
SR No.032179
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorTilakvijay
PublisherBhabher Jain Sangh
Publication Year1937
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy