SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ g O૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ॥ मणीपद्म जितहीर सद्गुरूभ्यो नमः ॥ ooooooo૮૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦Q વિશ્વ વિખ્યાત વાગડવાળા જૈન મહામુનિવરશ્રી જિતવિજયજી દાદાનું જીવન ચરિત્ર. O૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ પ્રકરણ ૧ લું. પૂર્વાવસ્થા, મનફરામાં ઉકાળ અને અવલબાઈ, આર્યના ૨પા દેશ પકિ કચ્છ નામને એક વિશાળ દેશ છે. તેના “વાગડ" નામના પ્રાંતમાં મનફરા ગામ છે. તેમાં જૈનધર્મો દત અને શ્રદ્ધાળુ શ્રેષ્ઠી ઉકાછ નામે રહેતા હતા તેમને અવલબાઈ નામના ધર્મપનિ જાણે અવલ્લગુણોને “ગણદોષ” હાયનિ શું !! તેમણે નિજ સ્વામીને કહ્યું કે તમારા સાથે ધાર્મિક પ્રશ્ન કરૂં, તેને યથાવિધ ઉત્તર મલવાને દેહદ સમાન હોંશ પૂર્ણ કરશે. આ ટાંકણે શ્રીમતિ અવલબાઈ સગર્ભા અને પૂર્ણમાસવાળા હતા. પ્રશ્નના ઉત્તરમાં ઉકાઇ અથડાયા, છેવટે બંનેને સંતોષ પમાડવાને ગર્ભે રહેલા ઉત્તમ છવે માતાના મુખથી પૂરું પાડશે. જેથી પુત્રને જન્મ થાય તે જયમલ્લ નામ હોય તે સારૂ. જયમલને જન્મ આ પવિત્ર દંપતિ આપણું ચરિત્રનાયકના પિતા-માતા થાય છે. વિક્રમ સં. ૧૮૯૬ ના ચૈત્ર શુકલ દિતિયા-ર દિવસે થયે હતે. ક્રમે જયમલ્લ નામ પાડયું. પુત્રની હસ્તચરણની રેખાઓ ઉત્તમ ચિહેને ધારણ કરતી હતી. મુખની આકૃતિ અને શરિરને
SR No.032179
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorTilakvijay
PublisherBhabher Jain Sangh
Publication Year1937
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy