SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૩૬ ] તનારે. ૨ ગીતાર્થ ગીતાર્થ, ગુણ ગિરૂઆ ગુરૂને વંદતારે; નીચ ગાત્ર ક્ષય જાય, થાયે થાયેરે, ઉંચા ગેત્રની અર્જનારે, ૩ આણ ઉલ્લંઘે આણ ઉલ્લંઘે, કેઈન જગમાં તેહનીરે; પરભવ લહે સૌભાગ્ય, ભાગ્યરે ભાગ્યરે, દીપે જગમાં તેનું રે. . ૪કૃષ્ણરાયે કૃષ્ણરાયે, મુનિવરને દીધાં વાંદણરે; ક્ષાયક સમક્તિ સાર પામ્યારે પા જ્યારે, તીર્થંકર પદ પામશે. | ૫ શીતલાચારજ શિતલાચારજ, જેમ ભાલે સહુ જગેરે; દ્રવ્ય વાંદણ દીધ, ભાવેરે ભાવેરે, દેતાં વળી કેવળ લહ્યું. ૬ એ આવશ્યક એ આવશ્યક; ત્રીજું એણી પરે જાણજોરે, ગુરૂવંદન અધિકાર કરજેરે કરજે રે, વિનય ભક્તિ ગુણવંતની છા ઢાળ ૪ થી. જે જિન વીરજીએ—એ દેશી. જ્ઞાનાદિક જિનવર કહ્યા એ, એ પાંચે આચારતે; દયવાર તે દિન પ્રતે એ, પડિક્કમીએ અતિચાર, જો જિન વીરજીએ. મે ૧ / આલેચીને પડિકમીએ મિચ્છામિ દુકકડ દેય; મન વચ કાયા શુદ્ધ કરીએ, ચારિત્ર ચેકબુ કરે. . ૨ અતિચાર શલ્ય ગોપવેએ, ન કરે દેષ પ્રકાશતો; મરછી મલ–તણીપ એ, તે પામે પરિહાસ. ) | ૩ | શલ્ય પ્રકાશે ગુરૂમુખેએ હેયે તસ ભાવ વિશુદ્ધતે; તે હુશીઆર હારે નહિએ, કરે કર્મ શું જુદ્ધ. . . ૪ ૫ અતિચાર એમ પડિક્કમીએ, કરે ધર્મ નિઃશલ્યજિન પતાકા તેમ વરએ, જેમ જગ ફલ હિમલ, પ વંદિત્ત વિધિશું કહએ, તે પડિ
SR No.032179
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorTilakvijay
PublisherBhabher Jain Sangh
Publication Year1937
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy