________________
[૧૨૪]. કઈ ખાખટીજી, કેઈ આધા કેઈ સાખરે. પ્રા૫ ૩બાઉલ જેમ ભવિતવ્યતાજી, જિણ જિણ દીશી ઉજાય, પરવશ મન માણસ તણુંછ તૃણ જેમ પુઠે ધાય. પ્રા. છે જ છે નિયતિવશે વિણ ચિંતવ્યુંજુ, આવી મળે તત્કાળ, વરસા સોનું ચિંતવ્યું, નિયતિ કરે વિસરાળરે. પ્રાએ પછે બ્રહ્મદત્ત ચકીતણજી, નયણ હણે ગોવાળ, દય સહસ જસ દેવતાછ, દેહતણા રખવારે. પ્રા. છે ૬ કેહકે કોયલ કરે છે. કેમ રાખી શકે પ્રાણ? આહેડી શરતાકિ
, ઉપર ભમે સિંચાણરે. પ્રા. | ૭ | આહે નાગે ડાજી, બાણલાગ્યો સિંચાણ. કકુહો ઉડી ગયેજી, જુઓ જુઓ નિયતિ પ્રમાણરે. પ્રા. ૮ | શસ્ત્રહણ્યા સંગ્રામમાંજી, રાને પડયા જીવંત; મંદિરમાંથી માનવિજી, રાખ્યા નહિં રહેતરે. પ્રા ૯
ઢાળ ૪ થી કર્મવાદ. રાગ મારૂણી–મનોહર હીરજીએ દેશી. કાળ સ્વભાવ નિયત મતી કુ, કર્મ કરે તે થાય; કમેં નિરય તિરિય નર સુરગતિ, જીવ ભવાંતરે જાય, ચેતન ચેતીએ રે, કર્મ સમે નહિં કેય. ચેતના છે ? કમે રામવસ્યા વનવાસે, સિતા પામે આળ, કમેં લંકાપતિ રાવણનું, રાજ થયું વિસરાળ એ છે ૨ કમેં કીડી કમે કુંજર, કમેં નર ગુણવંત, કોમે રોગ શેક દુઃખ પિડિત, જન્મ જાય વિલપંત. ચેતન છે ૩ કમે વરસ લગે રિસહસર ઉદક ન પામે અન્ન, કર્મ વિરને જુવો ગમાં રે, ખીલા રેખ્યા કન્ન. ચેતન છે ૪ મે કમેં એક