SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૨] રે, ઉગ્ર કરે વિહાર. જ૦ | ૩ | અષ્ટાપદ લબ્ધ કરી રે, વાંઘાં જિન ચોવીશ; જગચિંતામણી તિહાં કરી, સ્તવીઆ એ જગદીશ. જ૦ | ૪ | પનરસ તાપસ પારણાં રે, ખીર ખાંડ છૂત આણ; અમૃત જસ અંગુઠડે રે, ઉગે કેવળ ભાણ. જ૦ | પ. દિવાળી દિન ઉપજયું રે, પ્રત્યક્ષ કેવળ નાણ; અક્ષય લબ્ધિ તણે ઘણું રે, ગુણ મણિરયણ ભંડાર. જ૦ | ૬ | પચાસ વર્ષ ગૃહવાસમાં રે, છેદમસ્થપણાએ ત્રીશ; બાર વર્ષ લાગે કેવળી રે, આયુ બાણું જગીશ. જ છે છ ગૌતમ ગણધર સારીખા રે, શ્રી વિજયસેન સૂરીશ; એ ગુરૂ ચરણ પસાઉલે રે, વીર નમે નિશદિશ. જ૦ | ૮ | ૦ શ્રી પાંચ કારણનું સ્તવન દુહા. સિદ્ધારથ સુત વંદીએ, જગદીપક જિનરાજ; વસ્તુ તત્ત્વ સવિ જાણીએ, જસ આગમથી આજ. સ્યાદ્વાદથી સંપજે, સકળ વસ્તુ વિખ્યાત; સપ્ત ભંગી રચના વિના, બંધ ન બેસે વાત. ૨ વાદ વદે નય જૂજુઆ, આપ આપણે ઠામ; પુરણ વસ્તુ વિચારતાં, કેઈ ન આવે કામ. અંધ પુરૂષે એહ ગજ, ગ્રહી અવયવ એકેક; દષ્ટિવંત લહે પણ ગજ, અવયવ મળી અનેક. ૪ સંગતિ સકળ ન કરી, જુગતિ યોગ શુદ્ધ બેધ; ધન્ય જિનશાસન જગ ,જિહાંનહિંકિ વિરોધ. ૫
SR No.032179
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorTilakvijay
PublisherBhabher Jain Sangh
Publication Year1937
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy