SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૧૭ ] ઘડી, વિના ઝાઝેરા તાપ રે. સી૦ ૫ ૩ ૫૫ ઓછા આયુ માણસ તણા, મેાટા દેવના આય ; સુખ ભોગવતાં સ્વર્ગમાં, સાગર પલ્યાપમ જાય રે. સી ।। ૪ ।। સરાગી નર એમ કહે, તુમે તારા ભગવત રે; આપેથી આપે ત; એમ સુર્ણા સહુ સત રે. સી॰ ।। પા ઢાળ ૬ ડી. એવી સૂત્રમાં જીવ તે વાતે સાંભળી રે, મ કર તુ હવે વિખવાદ; જે રે જીવ તે પૂરણ પુણ્ય કીધાં નહીં રે, તા કિમ પહોંચે આશ. જિનજી કિમ મળે રે, ભેાળા શુ ટળવળે રે. ।। ૧ ૫ ચેાળ મજીઠ સરીખા જિનજી સાહિબે રૈ, તુ' તા ગળીનો રે રંગ; કટકા કાચ તણું મુલ્ય તુજમાં નહીં રે, પ્રભુ તે નગીના નંગ, જિનજી॰ ॥ ૨॥ ભમર સરીખા ભાગી શ્રી ભગવતજી રે, તું તે માખી તેાલ; સરખા સરખી વિષ્ણુ કમ બાઝે ગેાઠડી રે હૃદય વિચારી બેાલ. જિ॰ ॥ ૩ ॥ તુ સરાગી પ્રભુ વિરાગીમાં વડા રે, કિમતેડે તુજ ત્યાંહિ; શે! ગુણ દેખી તુજ ઉપર કરૂણા કરે રે, કિમ આવે પ્રભુ આંહી. જિ॰ ॥ ૪૫ કમ સાથે લપટાણા જીવડા જિહાં લગે રે, તિહાં લગે નહીં અવકાશ; જ્યારે તુજમાં સમતાના ગુણ આવશે રે, ત્યારે જઇશ પ્રભુજીની પાસ. જિ॰ । ૫ ।। ઢાળ ૭ મી. કળશ સીમધર સ્વામી તણી ગુણમાળા, જૈ નર ભાવે ભણશે; તસ શિર વેરિ કોઇ ન વ્યાપે, કમ શત્રુને હશે
SR No.032179
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorTilakvijay
PublisherBhabher Jain Sangh
Publication Year1937
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy