SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૦૩] લાજ કરૂણા કીજે રે, આસંગે અરદાસ નિવાહી લીજેરે. છે કે હું સેવક મહારાજ તુ પ્રભુ માહરેરે, નેહ ધરીને નાથ નજરે નિહાળીરે; એક અમર વિમાને જાય પ્રભુ તુમ નામેરે, પ્રભુ પતિત ઉદ્ધારણહાર ઠ શિવ ઠામેરે. | ૫ કરૂણાવંત ભગવાન ભવ્યને તારોરે, ભવદુઃખ ભંજણહાર પાર ઉતારરે, સકલ દેવ શિરદાર મુગટને તોલેરે, પારસ જિન પસાય પર્વ એમ બોલેરે. ર છે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનું સ્તવન. સુણે સખી શંખેશ્વર જઈએ, વિધ્વંભરને શરણે રે, હીએ; દુઃખ ઠંડીને સુખીયાં થઈએ, સુણે સખી શંખેશ્વર જઈએ. છે ૧ નમીએ દેવાધિદેવા, સાચે શુદ્ધ કરૂં સેવ; ચિત્ત વસે સાચું જ કહેવા. સુણો છે ૨ આણી કષ્ટ થકી તે આરે, સેવક સાહિબ દિલ ધારે; ભરાવી દામોદર વારે. સુણો ૩ પડિમા પાર્શ્વનાથ તણી, ગંગા જમના માંહે ઘણી; કાળ અસંખ્ય જિનેન્દ્ર ભણી. સુણો છે ૪ લવણોદધિ વ્યંતર નગરે, ભુવનપતિમાં એમ સઘળે; પૂછ ભાવ ઘણે અમરે. સુણે ! પ ચંદ્ર સૂર્ય વિમાને, પે સૌધર્મ ઈશાને અર્ચા બારમા ગી છે. સુણો છે ૬ છે જાદવા લેક જરા વાસી, રામ હરિ રહ્યા ઉદાસી અઠ્ઠમ ધ્યાન ધરે આસી. સુણ પાછા પદ્માવતી દેવી તુઠી, શંખેશ્વર પ્રતિમા દીધી; જાદવ લેકની જરા નઠી. સુણો | ૮ | પાશ્વ પ્રભુજીનો જશ ૧ બળદેવ.
SR No.032179
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorTilakvijay
PublisherBhabher Jain Sangh
Publication Year1937
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy