SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૦૦ ] નિગુણા॰ પ્રેમ નિરવહી વ્હાલા પ્રેમી જનને, અવિચાયુ નવિ ડગ ભરીએજી. નિ॰ ।। ૧ ।। જાદવ જાન સજીને યદુપતિ, તારણ આવીને કેમ કરીએજી. નિ॰ ॥ ૨ ॥ સંજમ નારી વાલે કીધી પ્યારી, રાજુલ મૂકી ભરદરીએજી. નિ॰ ।। ૩ । અમ અખળાની સહામું નીરખેા, વિરહ જલધિથી કેમ તરીએજી. નિ॰ ॥ ૪ ॥ જોવન વય કેમ કરી નિરગમીએ, લેાક લાજથી ઘણુ· ડરીએજી. નિ॰ ા પ ા દિલ રજન પ્રભુ દિલમાં ધરીએ, નિશદિન અવટાઇ મરીએજી, નિ॰ ॥ ૬ ॥ ચતુર થઇ અવસર શુ ચૂકે, અમૃત સુખ રગે વરીએજી, નિ॰ ॥ ૭॥ શ્રી નેમિનાથ પ્રભુનું સ્તવન. રાજીલ ઉભી માળીએ રે, જપે જોડી હાથ; સાહિમ શામળીઆ. ॥ ૧ ॥ મુખ મટકાળુ' તાહેરૂ રે, આણીઆળાં લેાચન સા; માહનગારી મૂરતિ રે, માથું મારૂ મન, સા॰ ।। ૨ ।। વહાલા કિમ રહ્યા વેગળા રે, તારણુ ઉભા આય સા; પૂર્વ પુણ્યે મેં લહ્યા રે, એહવા આજ બનાવ, સા॰ ॥ ૩ ॥ એહવે સહુ પશુએ મળી રે, કીધા સમળા શેાર સા॰; છેડાવી પાછા વળ્યા રે, રાજુલ ચિત્તડું ચાર. સા॰ ! ૪ !! સહેસાવન માંહે જઇ રે, સહસ્ર પુરૂષ સઘાત સા॰, સર્વ વિરતિ નારી વરી રે, આપણુ સરખી જાત. સા॰ ॥ ૫ ॥ પંચાવનમે હાડલે રે, પામ્યા કેવળ નાણુ સા॰; લેાકાલેાક પ્રકાશતું રે, જાણે ઉગ્યેા ભાણુ. સા ॥ ૬॥ રાજુલ આવી રંગશુ રે, લાગી પ્રભુને પાય
SR No.032179
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorTilakvijay
PublisherBhabher Jain Sangh
Publication Year1937
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy