SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ [૭૩] છે ૧. શ્રી અજિત સુમતિજિન જમ્યા રે, અભિનંદન શિવપદ પામ્યા રે; જિન સાતમા શિવ વિશરામ્યા. ભવી. છે ૨ . વીમા મુનિસુવ્રત સ્વામી રે, તેહના જન્મ મોક્ષ ગુણધામીરે, એકવીશમા શિવ વિશરામી. ભવી માતા પાર્શ્વનાથજી મોક્ષ મહંત રે, ઈત્યાદિક જિન ગુણવંતરે; કલ્યાણક મુખ્ય કહેત. ભવી) | ૪ શ્રી વીર નિણંદની વાણું રે, સુણું સમજ્યા બહુ ભવ્ય પ્રાણી રે; આઠમ દિન અતિ ગુણ ખાણુ. ભવી છે ૫છે આઠ કર્મ તે દ્વરે પલાય રે, એથીઅડ સિદ્ધિ અડબુદ્ધિ થાય રે; તેણે કારણ સે ચિત્ત લાય. ભવી છે ૬. શ્રી ઉદયસાગર સૂરિરાયા રે, ગુરૂ શિષ્ય વિવેકે ધ્યાયારે; તસ ન્યાયસાગર જસ ગાયા. ભવી છે ૭ અષ્ટમીનું સ્તવન. દુહા. પંચ તીર્થ પ્રણમ્ સદા, સમરી શારદ માય; અષ્ટમી સ્તવન હરખે રચું, સુગુરૂ ચરણ પસાય. ઢાળ ૧ લી. હાંરે લાલા જંબુદ્વિપના ભરતમાં, મગધ દેશ મહંત રે લાલા; રાજગૃહી નયરી મનેહરૂ, શ્રેણિક બહુ બળવંત રે લાલા, અષ્ટમી તિથિ મનહરૂ. છે ૧હાંરે લાલા ચેલણ રાણી સુંદરૂ, શિયલવંતી શિરદારરે લાલા; શ્રેણિક શુદ્ધ બુદ્ધ છાજતા, નામે અભયકુમાર લાલા. અષ્ટમી છે ૨ | હાંરે લાલા વગણ આઠ મીટે એહથી, અષ્ટ સાધે સુખ નિધાનરે લાલા; અષ્ટ મદ ભંજન વજ છે, પ્રગટે
SR No.032179
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorTilakvijay
PublisherBhabher Jain Sangh
Publication Year1937
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy