SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ [૭૧] ગુણમંજરી વરદત્તેજી, ચારિત્ર પાળીને, વિજય વિમાને પહોંચ્યાજી, પાપ પ્રજાળીને. | ૩ | ભેગવી સુર સુખ તિહાંથીજી, ચવિયા દેય સુરા, પામ્યા જંબૂ વિદેહેજી, માનવ અવતાર; ભોગવી રાજ્ય ઉદારાજ, ચારિત્ર લીયે સારા, હુવા કેવળજ્ઞાનીજી, પામ્યા ભવ પારા. ૪છે ઢાળ ૬ ઠ્ઠી. (ગિરિથી નદીયાં ન તરેરે લેલ–એ દેશી.) જગદીશ્વર નેમીશ્વરૂપે લલ, એ ભા સંબંધરે, સેભાગી લાલ, બારે પર્ષદા આગળેરે લેલ, એ સઘળો પરબંધરે. સો. ૫ ૧નેમીશ્વર જિન જયકરૂપે લેલ, આંકણી. . પંચમી તપ કરવા ભણી લેલ, ઉત્સુક થયા બહુ લેકરે સો મહાપુરૂષની દેશનારે લેલ, તે કિમ હવે ફકરે. સેo | ૨ | કાતિક શુદિ જે પંચમી રે લોલ, સૌભાગ્ય પંચમી નામ; સે સૌભાગ્ય લહીએ એહથીરે લેલ, ફળે મનવાંછિત કામરે. સોભા છે ૩ સમુદ્રવિજય કુળ સેહરોરે લેલ, બ્રહ્મચારી શિરદારરે, સે મોહનગારી માનિની રે લોલ, રૂડી રાજુલ નારી. સે. | ૪. તે નવિ પરણે પદ્મિણરે લોલ, પણ રાખે જેણે રંગરે; સે મુક્તિ મહેલમાં બેહુ મજ્યારે લોલ, અવિચળ જેડ અભંગરે. . પ . તેણે એ માહાભ્ય ભાખીયુ લેલ, પાંચમનું પરગટ; સે. જે સાંભળતાં ભાવશુંરે લોલ, શ્રી સંઘને ગહગટરે. સોળ છે દો કરીશ, એમ સયળ સુખકર સયળ દુઃખહર, ગાય નેમિ
SR No.032179
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorTilakvijay
PublisherBhabher Jain Sangh
Publication Year1937
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy