SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ માનેલો છે. પણ, એમ માનવામાં કોઈ પ્રમાણ નથી. અને એટલે જ એ લક્ષણમાં અવ્યાપ્તિ આવે જ છે. માટે, ત્રીજું લક્ષણ બનાવે છે. સાધ્યવર્ટાતિયોગિક-ભેદ-અસમાનાધિકરણ્યમ્ હતોઃ વ્યાપ્તિઃ | એનો અર્થ એ કે, હેતુ સાધ્યવ—તિયોગિકભેદાધિકરણમાં વૃત્તિ ન હોવો જોઈએ. અર્થાત્ તાદેશાધિકરણનિરૂપિતવૃત્તિતાનો અભાવ હેતુમાં રહે તો એ વ્યાપ્તિ ગણાય. चान्द्रशेखरीया : ननु वह्निमान् धूमात् इति अत्र महानस: वह्निमत्जलोभयं न इति वक्तुं शक्यत्त्वात्, वह्निमत्जलप्रतियोगिकभेदवान् महानस: मीलति । अर्थात् साध्यवत्प्रतियोगिकभेदवान् महानसः । तस्मिन् धमस्य वत्तित्त्वात अव्याप्तिः इति चेत तर्हि प्रतियोगि-अवत्तिः तादशो भेदो ग्राह्यः । अत्र वहिनमत्जलोभयभेदो महानसे वर्तते । महानसः च वह्निमान् । अतो अस्य भेदस्य प्रतियोगी महानसोऽपि भवति । तथा च अयं भेदः प्रतियोगिवृत्तिः, न अवृत्तिः । अतो न गृह्यते । किन्तु 'भूतलं वह्निमत् न' इति अत्र, भूतलं न वह्निमत्भेदप्रतियोगि । अतः अयं भेदः भूतले गृह्यते । स च भेदः प्रतियोगि-अवृत्तिः भवति । तद्देदवति भूतले धूमस्य अवृत्तित्त्वात् लक्षणसमन्वयः । ચાન્દ્રશેખરીયા : પ્રશ્ન : એમ તો “મહાનસઃ વનિમજલોભય ન” એ રીતે વનિમજલોભયપ્રતિયોગિકભેદવાર્ તરીકે મહાનસ આવે. અને તેમાં ધૂમ હોવાથી વનિમાનું ધૂમાત્” સ્થલે અવ્યાપ્તિ આવશે. મહાનસ વનિમાનું હોવા છતાં મહાનસ પોતે જલ નથી. એટલે મહાનસમાં ઉભયભેદ મળે. એમાં સાધ્યવહુનો ભેદ પણ આવી જાય છે. ઉત્તરઃ અહીં જે ભેદ છે, તે પ્રતિયોગિમાં અવૃત્તિ એવો જ ભેદ લેવો. તમે વનિમજલોભયભેદ લીધો. અને એ ભેદ મહાનસમાં રહેલો છે. મહાનસ પોતે પણ વહિનમતું તો છે જ. એટલે આ ભેદનો પ્રતિયોગિક મહાનસ પણ છે. એટલે, આ ભેદ તો પ્રતિયોગિમાં વૃત્તિ એવો ભેદ છે. તેથી તે ન લેવાય. પણ, ‘ભૂતલ વહિનમાનું ન” એમાં ભૂતલમાં વનિમભેદ એ પ્રતિયોગિઅવૃત્તિ જ છે અને તેથી સાધ્યવર્ભદાધિકરણભૂતલમાં ધૂમ ન હોવાથી અવ્યાપ્તિ ન આવે. ___ चान्द्रशेखरीया : अत्रेदं अवधेयम् द्वयोः वस्तुनोः वृत्तिः धर्मः व्यासज्यवृत्तिः, यथा अत्र वह्निमत्जलोभयत्वं वह्निमति जले च वर्तते इति । एषा च स्थूला व्याख्या । ચાન્દ્રશેખરીયા : એટલું સમજવું કે, બે વસ્તુમાં રહેલો ધર્મ એ વ્યાસજ્યવૃત્તિ કહેવાય. જેમકે અહીં વનિમત્કલોભયત્વ એ વહિનામાન્જલ એમ બેમાં રહેલું છે. માટે, તે વ્યાસજ્યવૃત્તિ ગણાય. આ સ્કુલ વ્યાખ્યા છે. ___माथुरी : नन्वेवमपि नानाधिकरणसाध्यके वह्निमान् धूमादित्यादौ साध्याधिकरणीभूतततद्वक्तित्वावच्छिन्नप्रतियोगिताकाभाववति हेतोर्वृत्तेरव्याप्तिर्दुर्वारा । प्रतियोग्यवृत्तित्वमपहाय साध्यावत्त्वावच्छिन्नप्रतियोगिताकान्योन्याभावविवक्षणे तु पञ्चमेन सह पौनरुक्त्यमिति चेत् । चान्द्रशेखरीया : ननु तथापि 'वह्निमान् धूमात्' इति अत्र अव्याप्तिः। वह्निमान् महानसः । चत्वरः goooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo વ્યાતિપંચક ઉપર ચાન્દ્રશેખરીયા નામની સરળટીકા ૦ ૦૯ oooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo
SR No.032160
Book TitleVyaptipanchak
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2004
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy